________________
( ૩ ) થાય તે ખાતર મંગલની જરૂર છે, તથા બુદ્ધિમાનની પ્રવૃત્તિ ખાતર આ ગ્રંથ રચવાનું શું પ્રજન છે તથા આ ગ્રંથમાં શું કહેવાનું છે તે જણાવવું જોઈએ “શાસ્ત્રમાં કહેલ છે કે”
જ્યાં સુધિ શાસ્ત્ર રચવાનું અગર કોઈ પણ કાર્ય કરવાનું પ્રયજન કહેલ ન હોય ત્યાં સુધિ તેનું ગ્રહણ કઈ પણ કરતું નથી.
તેમજ જેનું અભિધેય. આમાં આ કહેવાનું છે તે કહેલ ન હોય તેનું પ્રયોજન પણ કહી શકાય નહિ, વલી આ અભિધેય અભીષ્ટ તથા શક્ય હેવું જોઈએ, પણ કાગડાનાં દાંતની પરિક્ષા કરવા રૂપ નકામું બીનઉપગી ન હોવું જોઈએ.
આ ગ્રંથ રચવાનું આ ફલ છે એમ સ્પષ્ટ બતાવવું જોઈએ, તથા સંબંધ પણ કહેવો જોઈએ, પણ આ સંબંધ અંદર આવી જાય છે વાચ્ય વાચક ભાવરૂપ. જેથી જુદે કરેલ નથી. અહીં હવે ઉપર જણાવી ગએલ મંગલાચરણ પ્રયજન વિગેરે જણાવે છે. नत्वेच्छा योगतोऽयोगं योगिगम्यं जिनोत्तम, विरं ..
આ વાક્યથી શિષ્ટ સમય પ્રતિપાલન કરવા તથા વિનોની શાંતિ કરવા ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવે છે, તથા
वक्ष्ये समासेन योगं तदृष्टि भेदतः ॥
આ વાકય વડે પ્રજનાદિ ત્રણ કહેલ છે. આ પ્રમાણે આ લેકનો સમુદાય અર્થ બતાવેલ છે, હવે આ શ્લોકને અવયવાર્થ બતાવવામાં આવે છે. નવા પ્રખ્ય થી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org