________________
આચારને પાલવા સારૂ તથા વિદનેની ઉપશાંતિ માટે પ્રયત્ન જન, અભિધેય, સંબંધ તથા મંગલાચરણને જણાવવા સારૂ પ્રથમ શ્લેકરૂપ સૂત્રને જણાવે છે.
મંગલાચરણ તથા પ્રોજનાદિ. नत्वेच्छायोगतोऽयोगं योगिगम्यं जिनोत्तमम् ।। वीरं वक्ष्ये समासेन योगं तदृष्टिभेदतः ॥१॥
અર્થ. શ્રુતજીનાદિ ગિપુરૂથી જાણવાલાયક તથા સામાન્ય કેવલીઓમાં ઉત્તમ તથા મનવચન અને કાયાના યોગથી રહિત એવા પરમાત્મા મહાવીરદેવને (શાસ્ત્રગ તથા સામર્થ્ય ચોગથી નમસ્કાર કરે અશક્ય હોવાથી) ઈચ્છાગથી નમસ્કાર કરી સંક્ષેપથી મિત્રાદિ લક્ષણોગને ગદષ્ટિએના ભેદથી કહીશ છેલા
વિવેચન. શિષ્ટ પુરૂષને એવો આચાર છે કે કોઈપણ સારા કામમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં ઈષ્ટદેવને નમસ્કાર કરીને પછી પ્રવૃત્તિ કરે છે. આ આચાર્ય પણ શિષ્ટ છે. આથી શિષ્ટસમય પ્રતિપાલન કરવા મંગલાચરણ કરવું જરૂરનું છે, શાસ્ત્રમાં કહ્યું છે કે, શિષ્ટોને આ આચાર છે કે તેઓ સર્વ સ્થલે સારા કામમાં પ્રવૃત્તિ કરતાં ઇષ્ટદેવની સ્તુતિપૂર્વક હંમેશાં પ્રવૃત્તિ કરે છે. તેમજ સારા કામમાં ઘણું વિદને મટાઓને પણ આવે છે, પરંતુ ખરાબ કામમાં પ્રવૃત્તિ કરતાં વિદને ક્યાંઈ ચાલ્યા જાય છે, આ કારણને લઈ આ પ્રકરણ સમ્યક જ્ઞાનને હેતુ હોવાથી ભૂત છે માટે આ કામમાં વિદને ન નડે. તેમજ વિદનોની ઉપશાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org