________________
ॐ अर्ह नमः श्रीमद् विजयकमलसूरीश्वर गुरुभ्यो नमः श्रीमद् हरिभद्रसूरिवर्य विरचित योगदृष्टि समुच्चय भाषांतर.
मंगलाचरणम् महावीरं भजेदेवं भक्त्या सत्फलदायकं ॥ यत्प्रसादात्मयाप्रापि विद्यासंतोषकारिणीं ॥१॥ गुरुंकमलनामानं ततोवन्देऽतिभावतः ॥ यत्पादनिरतोनित्यं चित्तेशान्तिलभेपरां ।।२।। शारदाचरणौ नत्वा योगमार्गाभिदर्शकः।। अनूदितो मयाप्रेम्णा योगदृष्टिसमुच्चयः ॥३॥
અર્થ ભાષાંતર કર્તા મંગલાચરણ કરે છે, પરમાત્મા મહાવીરદેવ, તથા ગુરૂવર્ય શ્રી વિજયકમનસૂરીશ્વરજી મહારાજ. તથા સરસ્વતી દેવીને વંદન કરી ગમાર્ગના સ્વરૂપને બતાવનાર તથા આત્મકલ્યાણને કરનાર ગદષ્ટિ સમુચ્ચય ગ્રંથને સારાંશ રહસ્ય ભાષાંતર રૂપે અહીં હું ४ा छु. ॥ १-२-3 ॥
ચોગતંત્ર–ગશાસ્ત્રમાં પ્રવેશ કરવાને બહ નીકટભૂત એવા યોગદષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની વ્યાખ્યા નો પ્રારંભ કરૂ છું. અહીં પ્રથમ આચાર્યશ્રી શિષ્ટપુરૂષોના
Jain Education International
For Private & Personal Use Only
___www.jainelibrary.org