________________
ટાઈમે પ્રભુપૂજા કરે નહિ, ગુરૂવંદન કરવાના ટાઈમે ગુરૂવંદન કરે નહિ, સુપાત્રદાન દેવાના ટાઈમે દાન દે નહિ, માત્ર હૃદયમાં ઈચ્છા પ્રબળ હોય પણ આળસ પ્રમાદને લઈ કરી શકે નહિ. અથવા વિકાલે કરે. તેને ઈચ્છાગ કહે છે, આ એગ ચોથા ગુણઠાણે હોય છે. કેવા
શાસ્ત્ર વેગનું સ્વરૂપ બતાવે છે. शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यऽप्रमादिनः ॥ श्राद्धस्य तीवबोधेन वचसाऽविकलस्तथा ॥ ४ ॥
અર્થ. જ્ઞાનના તીવ્ર બેધને લઈ શક્તિને અનુસારે અપ્રમાદિ એવા શ્રાવકને શાસ્ત્રાનુસારે અખંડ જે ધર્મવ્યાપાર તેને શાસ્ત્રોગ કહે છે. જો
વિવેચન, શાસ્ત્ર છેપ્રધાન જેને એ જે યોગ તે શાસ્ત્રગ છે. અપ્રમાદિ એ શ્રાવક શાસ્ત્રમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે ધર્મના તમામ અનુષ્ઠાને જે કાલે જે કરવાને શાસ્ત્રકારોએ ફરમાવેલ છે તે તેજ પ્રમાણે કરે છે. વિકથાદિ પ્રમાદ જેને જરા પણ નથી, તેમજ તથા પ્રકારના મોહના અભાવથી આત્માદિ નિર્ણય જેને ચક્કશ થઈ ચુકેલ છે, તેમજ તીવ્ર બોધને લઈ આગળ અબાધિત એગ્ય સમયે અખંડ ધર્માનુપઠાન કરે છે. જ્યારે ઈચ્છા
ગમાં યથાયોગ્ય પ્રવૃત્તિની ખામી છે, ત્યારે શાસ્ત્રયોગમાં યથા યોગ્ય પ્રવૃત્તિ થાય છે. તેમજ ત્યાગ, વૈરાગ્ય પણ વધારે સારો હોય છે, વિચક્ષણ મનુષ્યોજ અતિચાર દેષને જાણે છે પણ બીજાઓ જાણતા નથી. પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org