________________
( ૨૧૧ )
વિવેચન. જેમ ચંદ્રમા અનાદિ કાળથી નિળ અને શુદ્ધ છે, તેવી રીતે આ જીવ પણ અનાદિકાલથી પેાતાના શુદ્ધ સ્વભાવને લઈ ચંદ્રની માફક પ્રકૃત્યા-સ્વભાવિક નિળ અને ભાવશુદ્ધિથી શુદ્ધ રહેલ છે. તેમજ ચંદ્રમાની જેમ ચદ્રિકા—જયાના પ્રકાશ આ જેમ સ્વભાવ સિદ્ધ અનાદિ કાલને રહેલ છે તે પ્રમાણે જીવની સાથે વિજ્ઞાન વિવેક જ્ઞાન, અનાદિકાલથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ રહેલ છે. તેમજ જેમ ચંદ્રમાના ઉપર મેઘની વાદળી-વાદળાં આવવાથી ચદ્રમાનું શુદ્ધસ્વરૂપ પ્રકાશરૂપ ધર્મને જેમ આચ્છાદિત કરી નાખે છે તેવી રીતે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવલજ્ઞાનરૂપ ધર્મને આ વાદળારૂપી જ્ઞાનાવરણીયાદિ આવરણા દાખી દે છે. આત્મા નું શુદ્ધસ્વરૂપ સચિદાન ́દ રૂપ અનાદિકાલથી આત્મામાં સિદ્ધ છે, તેજ બહાર આવે છે. ઉપરનું આવરણુ ખસી જતાં બાકી આત્મામાં જે ન હેાય તે કદાપિ બહાર આવેજ નહિ. આથી એ જણાવ્યું કે કેવલ શ્રી આત્મામાંજ છે. તેજ આવરણ ખસી જતાં બહાર આવે છે. ૫૧૮૧૫
આ વાત ચાલુ ીનામાં ઘટાવે છે. धातिकर्माभ्रकल्पं तदुक्तयोगानिलाहतेः ॥ यदापैति तदा श्रीमान् जायते ज्ञानकेवली ॥ १८२ ॥
અ. ઘાર્તિ કર્યાં વાદળા જેવા છે, ઉપર જણાવેલા ચેોગસંન્યાસરૂપ વાયુના ઉપઘાતથી ઘાતિકરૂપ વાદળ જ્યારે ખસી જાય છે ત્યારે શ્રીમાન એવે! આ આત્મા જ્ઞાન કેવલી સર્વજ્ઞ અને છે.
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org