________________
(220)
',
પ્રથમ થઈ ત્યારે કરવામાં આવેલ હતું. આ ખીના પહેલા જણાવી ગયા છીયે, હવે અહીં આ જીવ સમ્યકત્વની પ્રાપ્તિ કરી દેશિવરતીમેળવી સર્વ વિરતીમાં જ્યારે દાખલ થાય છે, ત્યારે ધર્મસંન્યાસ નામના ચેાગ છેૢ ગુણ ઠાણે પ્રાપ્ત થાય છે. અહિં ગૃહસ્થાશ્રમમાં જે જે દેવપૂજા, પૌષધ વિગેરે ક્રિયા કરતા હતા મલ સાફ કરવા રૂપ, તે અહિં સર્વ વિરતી પ્રાપ્ત થવાથી તેના ત્યાગરૂપ આ ધર્મ સન્યાસ ચેાગ ગાણુ સમજવા. મુખ્ય ધર્મ સન્યાસ યોગ તે આઠમા ગુણુ ઠાણે બીજી અપૂર્વકરણ પ્રાપ્ત થતાં ક્ષપકશ્રેણી માંડી ઘાતી કર્મ જ્ઞાનાવરણીય, દનાવરણીય, મેાહનીય અને અંતરાય આ ચાર કર્મને ક્ષય કરી વિરાધ વગરની નિર તર ઉદયવાળી કેવલજ્ઞાનરૂપી લક્ષ્મી પ્રતિપાત વગરની જ્યારે
આ મહાત્મા મેળવે છે ત્યારે આ મુખ્ય ચેાગ હાય છે. અહિં હજી મન વચન અને કાયાના યાગ તથા ખીજા સામાન્ય ચાર અઘાતિ કર્માં બાકી રહે છે. આ પ્રમાણે આ દૃષ્ટિમાં જીવ આગળ વધે છે. ૧૮૦ના
સિ’હાવલાકન ન્યાયથી કેવલશ્રીના નિશ્ચય કહે છે
स्थितः शीतांशुवज्जीवः प्रकृत्या भावशुद्धया || चंद्रिकावच्च विज्ञानं तदावरणमभ्रवत् ॥ १८९ ॥
અર્થ, સ્વાભાવિક ભાવશુદ્ધ પ્રકૃતિ વડે આ જીવ ચંદ્રમાની માફ્ક નિર્મળ રહેલા છે. ચદ્રની ચંદ્રિકાયાના પ્રકાશ માફક વિજ્ઞાન રહેલ છે. અને કેવલજ્ઞાનનું જે આવરણ તે વાદળાની માફ્ક સમજવા. ૫૧૮૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org