________________
( ૨૦૯)
અનાવેલ છે. બધા એક સરખાં દેખાય છે. છતાં જોનારની દૃષ્ટિમાં ભિન્નતા પડે છે, જે રત્નની પરીક્ષામાં નિપુણ છે તેની ષ્ટિ જીદુ' કામ કરશે . અને જે રત્નની પરોક્ષામાં નિપુણ નથી તેની દૃષ્ટિ રત્નને જુદી રીતે જોશે. તે પ્રમાણે:ભિક્ષાદિ આચારક્રિયામિત્રાદિષ્ટિમાં હતી તેજ અહિં છે. છતાં અહિં ફૂલના ભેદને લઈ જુદા રૂપે છે. !! ૧૭૮ ૫
વિવેચન. મિત્રાદિ ષ્ટિમાં જે જે આહારાદિ અર્થે ક્રિયા કરવામાં આવતી હતી તેમાં અમુક અંશે આશીભાવ રહેતા હતા. હવે આ પરા દૃષ્ટિમાં જ્યારે દાખલ થાય છે, ત્યારે તેની ક્રિયાના દેખાવ ઉપરથી તે એક સામાન્ય સાધુના જેવા દેખાય પણ ફૂલમાં ઘણા ભેદ પડે છે. કારણ કે હવે આ મહાત્માનું વર્તન તદ્દન નિરાશી ભાવવાળુ બની જાય છે. આત્મીય વસ્તુસ્થિતિ સમજી ક્રિયા કરનારને અને ગતાનુગતિક રીતે ક્રિયા કરનારને ફળ મળવામાં મેટું અતર હેાય છે. આ વાત દૃષ્ટાંત આપી સમજાવે છે. રત્ન તથા અશ્વની પરીક્ષામાં નિપુણ એવા માણસ કેલવણીથી રત્ન તથા અશ્વને એક જુદાજ રૂપમાં મુકી દે છે. રત્ન તથા અશ્વોને જોનારા એક સરખી રીતે જુએ છે તે!પણ તેના ગુણ દોષના અનુભવીએ તેને જુદા રૂપમાં નીહાળે છે. અને કિંમત પણ જુદી રીતે આંકે છે. તેવી રીતે પ્રતિક્રમણ પડિલેહણાદિ આચાર આષ્ટિવાળાને હાતા નથી, તાપણ આહારાદિ ભિક્ષાના આચાર તેા રહેલ છે. છતાં આ આચાર એટલેા બધા સુંદર હેાય છે કે જેનારની દૃષ્ટિએ મિત્રાદિ દૃષ્ટિમાં રહેલા મુનીએ આહારાદિ માટે પ્રવૃત્તિ કરે છે અને આ પરાષ્ટિમાં રહેલામુનિએ તે પણ આહારાદેિમાટે પ્રવૃત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org