________________
(૨૦૪) જણાવે છે કે, ધ્યેય વસ્તુમાં એક દેશથી ચિત્તનું બંધન કરવું, તે ધારણું છે. અને તેજ દયેય વસ્તુમાં ચિત્તની એકતારવૃત્તિ તેને ધ્યાન કહે છે. અને તેજ ધ્યેય વસ્તુમાં તેજ અર્થમાત્રનનિર્ભસથવો–તદાકારરૂપ થવું તેને સમાધિ કહે છે. જેના દર્શનકાર પણ સમાધિ તેનેજ કહે છે. શુદ્ધઆત્મસ્વરૂપને પ્રાપ્ત થવું-પરમાત્મસ્વરૂપ બની જવું તે. અભિધાન ચિંતામણિ કોષમાં શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય મહારાજ શ્રી જણાવે છે કે,
समाधिस्तुतदेवार्थ मात्राभासकरूपकम् ॥ एवं योगोयमाद्यंगैरष्टभिः संमतोऽष्टधा ।। १ ॥
અર્થ એચ તરીકે જે પદાર્થ સામે રાખેલ છે. તેજ પદાર્થ માત્રને આભાસ થવ-અર્થાત્ તે પદાર્થ સ્વરૂપ ધ્યાતા બની જાય તેનું નામ સમાધિ, બાહ્ય આલંબન છેડી પરમાત્મસ્વરૂપનું અગર તેઓશ્રીના ગુણોનું આલંબન લેતાં પરમાત્મરૂપ જે બની જવું તેનું નામ સમાધિ કહે છે. ખરી સમાધિ તો ચૌદમે ગુણઠાણે શૈલેષી કરણ અવસ્થામાં મન વચન અને કાયાના ચગેનું રૂંધન કરી પરમાત્મસ્વરૂપ ઘાતિ અને અઘાતિ કર્મક્ષય કરી જ્યારે બને છે તે ખરેખરી સમાધિ સમજવી. તેરમા ગુણ ઠાણે ઘાતિકમનો ક્ષય કરી કેવલજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે તે પણ એક સમાધિ છે. આત્મસ્વરૂપમાં સ્થિર થવું, કેઈપણ પ્રકારના સંક૯પ વિક૯પ વિચારો આવવા દેવા નહિ સ્વરૂપ મગ્ન થવું તે સમાધિ જાણવી. આ દૃષ્ટિમાં ચંદ્રની ચંદ્રિકા જે સૂક્ષ્મબોધ થાય છે. અને આ બેધ સતત ચાલુ રહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org