________________
( ૨૦૧ )
સમજવું. ૧. માતા પિતાનું ભરણ પોષણ ભકિતથો થાય છે તેવી રીતે ભિકતપૂર્વકના અનુષ્ઠાન કરવાં તે ભકિત અનુષ્ઠાન. ૨. શાસ્ત્ર અથવા શિષ્ટ પુરૂષોની આજ્ઞા પ્રમાણે અનુષ્ટાના કરવાં તે વચન અનુષ્ઠાન. સ્વભાવિક રીતે શિષ્ટ વચનાનુસાર વર્તન થઈ જાય તે અસંગઅનુષ્ઠાન છે. આ ચેાથા પ્રકારના અસંગ અનુષ્ઠાન પર અહિં સ્થિતિ થાય છે. આવી રીતે આઠમી દૃષ્ટિમાં અસ`ગ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. જેમ દંડના પૂર્વ પ્રયાગથી ચક્રનું ભ્રમણ થયા કરે છે, તેમ અસંગ અનુષ્ઠાનમાં સ્વભાવિક રીતે શિષ્યવચનાનુસાર અનુષ્ઠાન થાયછે,આઅનુષ્ઠાનથી અનાગામિપદ્મ-સિદ્ધિપદની પ્રાપ્તિ ઘણી જલદી થાય છે. ।। ૧૭૧ ।
આ અસંગ અનુષ્ઠાનના નામેા કહે છે. प्रशांतवाहितासंज्ञ विभागपरिक्षयः || शिववर्त्म वाध्वेति योगिभिर्गीयते ह्यदः ॥ १७४॥
અર્થ. આ અસગઅનુષ્ઠાનને સાંખ્યા પ્રશાંતવાહિતા કહે છે. એદ્ધો વિસભાગપરિક્ષયઃ કહે છે. શિવવત્મ શૈવા કહે છે. અને પતંજલી ચેાગમતવાલા તેને ધ્રુવાવા કહે છે. આ પ્રમાણે યાગીએ આ અસંગ અનુષ્ઠાનને જુદા જુદા નામથી પેાતાના દર્શનના અનુસારે કહે છે. ।। ૧૭૪ !!
વિવેચન, વસ્તુ એક છે. છતાં જુદા જુદા દનાને લઇ શબ્દોમાંભેદ પડે છે. મૂલવસ્તુતત્વમાં કદિ ભેદ પડતા નથી.પણ ક્રિયાકાંડા-શબ્દોમાં ભેપડેછે. મેાક્ષ મેળવી આપવામાં આસાધારણ કારણ આ અસંગઅનુષ્ઠાન છે આનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org