________________
(૧૬) બરાબર ધ્યાન કરવા લાયક થયો છે. પછી પ્રભુનું આલંબન લેતાં પ્રભુસ્વરૂપ બની ગયો. અહિં ભેંસ છે તે ધ્યેય વસ્તુ છે, આજ ભેંસ ઉપર ચિત્તની એકાકાર વૃત્તિ કરવી ભેંસના દરેક અવયવોને ધારી ધારી જેવાં તેનું નામ ધ્યાન છે, અને તેજ ભેંસ સ્વરૂપ પિતાને બની જવું તેનું નામ સમાધિ છે. આ સાતમી પ્રભા દ્રષ્ટિમાં દયાનની પ્રાપ્તિ ઘણું સારી થાય છે. અહિં રૂગ નામને દેષ ચાલ્યા જાય છે. સાધ્યબિંદુન્યવૃત્તિ-સાધ્યબિંદુ-મેક્ષ તેમાં શૂન્યવૃત્તિ હતી–બેદરકાર વૃત્તિ હતી તે અહિં ચાલી જાય છે, તેમજ આઠ ગુણો પૈકી સાતમે ગુણ તત્વપ્રતિપત્તિ નામને અહિં પ્રાપ્ત થાય છે. પ્રથમ તત્વની જે વિચારણા થઈ હતી તે હવે અહિં સત્યતારૂપે સ્વિકારાય છે. સામાન્યથી અમલમાં મુકાય છે. ખરેખર રીતે તો અમલમાં આઠમી દષ્ટિમાં મુકાશે.વળીઅહિં વિશેષ પ્રકારે શમસુખ-શાંતિપ્રધાન સુખ પ્રાપ્ત થાય છે. તેનું મુખ્ય કારણ ધ્યાન-ચિત્તની એકાગ્રતા છે. આ પ્રમાણે આ દૃષ્ટિ સતુપ્રવૃત્તિ પદાવહા–ઉત્તમ પ્રવૃત્તિ પરમપદ સંબંધી, તેને આપનારી છે, મેક્ષ મેળવી આપે છે. ૧૬૮
ध्यान सुखमस्यां तु जितमन्मथसाधनम् ॥ विवेकबलनिर्जातं शमसारं सदैव हि ।। १६९ ॥
અર્થ. જ્ઞાનના સામર્થ્યથી ઉત્પન્ન થયેલ નિરંતર શમ શાંતિ છે સાર પ્રધાન જેમાં, તેમજ જીતી લીધેલ છે ઈન્દ્રિએના સાધનો-શબ્દાદિ વિષયને જેણે એવું આ દષ્ટિમાંધ્યાનથી ઉત્પન્ન થયેલ સુખ છે. ૧૬લા
વિવેચન. આ દૃષ્ટિમાં વતતે પ્રાણ ધ્યાનમાં એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org