________________
( ૧૯૫ )
ફાઇ
જવાના વેર વિરાધે! પણ શાંત થઈ જાય છે. આ ષ્ટિમાં અષ્ટાંગયોગ પૈકી સાતમું ધ્યાન નામનું ચે!ગાંગ પ્રાપ્ત થાય છે, અંતમુર્હુત સુધી એક વસ્તુ ઉપર એકાકારવૃત્તિ થવી તેને ધ્યાન કહે છે. धारणा तु क्वचित्ध्येये चित्तस्य स्थिरबंधनं ध्यानंतुविषये तस्मिन्नेक प्रत्यय संततिः એક ધ્યેય–પ્રભુની મૂતિ, કાર, દ્વીકાર વિગેરે જે પેતાને ઈષ્ટ હાય તે ધ્યેય વસ્તુ સામી રાખી તેના ઉપર ધ્યાન કરવું. પ્રથમ તે વસ્તુમાં ચિત્તને સ્થિર કરવું તેનું નામ ધારણા, તે પછી તે વસ્તુમાં ચિત્તની એકાકારવૃત્તિ થવી આનું નામ ધ્યાન. અને તે પછી તે વસ્તુનું ધ્યાન કરતાં તદાકાર-તદરૂપ બની જવું આનુ નામ સમાધિ, જેમ એક પાટીદારે ગુરૂના મુખથી સાંભળ્યું કે ધ્યાનથી સમાધિ અને છે અને તેથી પરમપદ મેક્ષ મળે છે. આ સાંભળીને તેને ધ્યાન કરવાની ભાવના થઈ. અને ગુરૂમહારાજને ધ્યાનની રીતિ ખતાવવા આગ્રહ કર્યાં, ગુરૂશ્રીએ કહ્યું કે “ તારે ધ્યાન કરવું હાય તે! આ ઓરડીમાં બેસી જા. અને તને જે પ્રિય હાય તેનું સ્વરૂપ તારી આંખ સન્મુખ ખડુ કર.” પટેલ કહે છે કે પ્રભુ મને મારી ભેંસ બહુ પ્રિય છે. તેા ભલે તેને તારી આંખ સન્મુખ ખડી કર અને ધારી ધારીને જોયા કર. અને તે રૂપ બની જા. પરિણામે કેટલાક ટાઈમ ગયા પછી તદાકાર બની ગયા. ગુરૂશ્રીએ તેની પરીક્ષા કરવા કહ્યું કે ભાઈ આ ઓરડીમાંથી બહાર આવ. ત્યારે તે એરડીનું બારણું નાનુ એટલે કેવી રીતે મ્હાર આવે? પણ બાજુમાં વળી નીચેા ઉંચા થઇ સીંગડાવાળું માથું પડખે કરીને બહાર આવ્યેા. એટલે ગુશ્રીએ તેને કહ્યું કે હવે તું
Jain Education International
6"
For Private & Personal Use Only
',
www.jainelibrary.org