________________
(૧૯૩). સ્થિર તથા એકસરખો પ્રકાશ આપે છે. આ દષ્ટિમાં અષ્ટાંગ
ગમાંથી સાતમું ગાંગ ધ્યાન પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિ ધ્યાનપ્રિય છે. ચિત્તની એકાગ્રતા કઈ પણ ધ્યેય વસ્તુમાં કરવી, આ દષ્ટિમાં રૂ નામને દેષ સાધ્યબિંદુ શૂન્યવૃત્તિ -શુભ અનુષ્ઠાનને ઉછેદ કરતે લાભકારક નથી એ નિર્ણય કરે. આ દોષ ચાલ્યો જાય છે. અને આમેગ્નતિકારક ધ્યાન ગુણ પ્રાપ્ત થાય છે. અત્યારસુધી આત્મજ્ઞાન સંબંધી વિચારણા હતી હવે આ ગુણ અમલમાં મુકવાની સન્મુખ થાય છે અને આત્મસ્વરૂપમાં કાંઈક રમણતા કરે છે. તેમજ વિશેષે કરી આ દષ્ટિમાં શમસુખ-ચિત્તમાં પરમ શાંતિ-આનંદ પ્રગટે છે. ૧૬૮
વિવેચન. “દયાનકથા પ્રમા” આ શબ્દ એ જણાવે છે કે સાતમી દષ્ટિ પ્રાપ્ત થાય નહિ ત્યાંસુધી ધ્યાન પ્રિય બને નહિ, યથાર્થ સ્થાનની પ્રાપ્તિ તો અહિંજ થાય છે. આ પહેલાની દૃષ્ટિએમાં ધ્યાન ગુણ સામાન્ય પ્રકારે વિચા રણારૂપ જેવો હતો, તે અહિં હવે ખરેખર અમલમાં મુકાય છે. આ દષ્ટિ અપ્રમત્તયતિ કે સાધુઓને હોય છે. મિત્રો, તારા, બલા અને દીપ્રા–આ ચાર દૃષ્ટિ સુધી તે સૂક્ષ્મબોધ વેદ્યસંવેદ્યપદ-જડચૈતન્યનું જ્ઞાન ન હોવાથી શાસ્ત્રકાર મહારાજ તેને પ્રથમ ગુણઠાણું જણાવે છે. હજીસુધી તેનામાં રહેલ મિથ્યાત્વપણું ગયું નથી. જ્યારે પાંચમી સ્થિરાદૃષ્ટિમાં આ જીવ દાખલ થાય છે ત્યારે તેનામાં સમ્યકુત્વ ગુણ પ્રાપ્ત થવા સાથે ચોથા ગુણઠાણની પ્રાપ્તિ થાય છે. અત્યારે આ જીવના હૃદયમાં ધરૂપી વીજળીની લાઈટ ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org