________________
(૧૨) આ કારણથી શુદ્ધ આત્મતત્વના સમાવેશથી નિરંતર આ દષ્ટિમાં આત્મહિતનો જ ઉદય છે. ૧૬ળા
વિવેચન. આ દૃષ્ટિમાં વતતા જીવને મીમાંસા-આમતત્ત્વની વિચારણા ઘણું જ હોય છે. રાત દિવસ કર્મથી મુક્ત થવાની જ ભાવના રહ્યા કરે છે. કર્મબંધ થવાના કારણે અને કર્મમુક્ત થવાના કારણોને વિચાર કરે છે. તેમજ માયા મમતા આ જીવને સંસારમાં પાડનાર છે, ફસાવનાર છે, આમ સમજવાથી આ દષ્ટિવાળાને કયારેય મોહ પણ થતો નથી. તેમજ ભવઉદ્વેગ બહુ સારી રીતે થઈ જાય છે. સંસાર ઉપર રાગ નષ્ટપ્રાય થઈ જાય છે. અને કૃતધર્મમાં મન બહુ રહે છે. આ વાતને સમજાવવા હૃદયવલલભ સ્ત્રિનું દૃષ્ટાંત પહેલાં આપેલ છે. જેમ તે સ્ત્રિ પિતાના ઘરના તમામ કામકાજ કરે છે, પણ તે કામથી મુક્ત થતાં પાછું પિતાનું મનપતાના પ્રાણપતિને મળવા ઉત્સુક બને છે તે પ્રમાણે આ દષ્ટિવાળાની બાહ્ય પ્રવૃત્તિ સમજવી. અવસરે પાછું મન આત્મજ્ઞાનની વિચારણમાં અને તેજસાક્ષાતકાર કરવામાં પ્રવૃત્તિ કરે છે. પરિણામે આત્મતત્વ સાક્ષાત્કાર થતાં પરમપદરૂપહિતોદય આ દષ્ટિમાંથતાં વાર લાગતી નથી.i૧૬ળા
इतिश्री षष्ठी कांता दृष्टि समाप्ता॥
હવે સાતમી પ્રભાદષ્ટિ કહે છે. ध्यानप्रियापभा येन नास्यां रुगत एव हि ॥ तत्त्वप्रतिपत्तियुता विशेषेण शमान्विता ॥१६८॥ અર્થ. સાતમી પ્રભાદ્રષ્ટિમાં સૂર્યની પ્રભા જેવો બોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org