________________
(૧૮૯) વિવેચન. આ દષ્ટિવાળો પ્રાણી વસ્તુતત્ત્વને સમ્યફપ્રકારે જાણતા હોવાથી પાંચે ઈદ્રિના વિષ-કામગોને “માસમ” ઈંદ્રિજાલના પાણીની માફક જેતે, અને તે પાણીના આવતા મોટા ધોધને જોઈ તેમાં જરા પણ ન મુંઝાતાં તેની મધ્યમાં થઈ શીવ્ર તેના પારને પામિ જાય છે.. યથાશબ્દઉદાહરણ ઉપન્યાસ માટે છે. “માઘમ” ઈંદ્રજાલના પાણીનું વાસ્તવિક જ્ઞાનથવાથી તે પાણીમાં ડુબવારૂપ વ્યાઘાત થવાને સંભવ વિવેકજ્ઞાનને લઈ હવે થતો નથી. ૧૬૩
भोगान्स्वरुपतः पश्यंस्तथा मायोदकोपमान ।। भुंजानोऽपि ह्यसंगः सन् प्रयात्येव परं पदम् ॥१६४॥
અર્થ ભેગોને સ્વરૂપથી “માયો#” ઈંદ્રજાલના પાણીની માફક અસાર જેતો પૂર્વકમના ઉદયથી પ્રાપ્ત થયેલા ભોગને અસંગ રીતે-અલિપ્ત રીતે ભેગવતાં છતાં પણ પરમપદ-મેક્ષમાં ચાલ્યા જાય છે. ૧૬૪
વિવેચન. ઉપરની બાબતને દષ્ટાંતથી સમજાવે છે કે ઈદ્રિય અને અર્થના સંબંધરૂપ ભેગોને વાસ્તવિક આરોપ વગર “તથા” તે પ્રકાર વડે “મા ઇંદ્રજાલ અગર ઝાંઝવાના પાણીની ઉપમાવાળા અસાર એવા ભેગાને–પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલાને અસંગ રીતે–આસક્તિ વગર ભોગવતાં છતાં પરમપદને પામે છે. “અનેfમર્થાત” સ્વાધિન આવેલા ભેગોને આસકિત રહિતપણે ભોગવવાથી કર્મબંધ થતો ન હોવાથી ભરત ચકવતિની માફક કેવલજ્ઞાન સંસાર અવસ્થામાં પામી પરમપદને પામે છે. મે ૧૬૫ 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org