________________
(૧૯૦) भोगवस्य तु पुनर्न भवोदधिलंघनम् || मायोदकदृढावेशस्तेन यातीह कः पथा ।। १६५ ।।
અ. જે પ્રાણી ભાગેાનેજ પરમતત્ત્વ માને છે તે પ્રાણી કદી પણ સાંસારસમુદ્રને તરી શકતે નથી. છાંત તરીકે જેમ કેાઇ માણસ “માયો’'ઇંદ્રજાલ અથવા ઝાંઝવાના પાણીને સાચું માની તેની અંદર દૃઢ આવેશવાળા કચે માગે બહાર નીકળશે? અંદરજ ઠેકાણેપડી જવાને૧૯પા
વિવેચન. આ ચાલુ ષ્ટિવાળા જીવ આ “માયો” ઇંદ્રજાલને કદી સાચી માનતેાજ નથી. તેના હૃદયમાં વાસ્તવિક તત્ત્વજ્ઞાનરૂપી વીજળી લાઈટ પ્રગટ થવાથી ભાગેને ઝાંઝવાના પાણી સમાન માને છે. પણ ભાભિનંદ જીવ ભાગેાને-વિષય સુખાનેજ પરમવરૂપ માની તેમાં પ્રવૃત્તિ કરે છે. તે માણસ આ સ’સારસમુદ્રને કદી પણ તરી શકતા નથી. જેમ કાઇ બુદ્ધિના વિપર્યાસપણાથી-ભ્રમ થવાથી આંઝવાના પાણીને સત્ય માની તેમાં દૃઢઆગ્રહવાળા માણસ તેમાંજ ઠેકાણે પડે છે. તે ઝાંઝવાના પાણીમાંથી બહાર નીકળી શકતા નથી, અને તેમાંજ આખરે ઠેકાણે પડે છે. તે પ્રમાણે ભાગાને, તત્વ માનનારા જીવ તેમાંજ ખુચી જવાથી કદી આત્મકલ્યાણ કરી શકતા નથી. ॥ ૧૬૫ ।।
स तत्रैव भयोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् || मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः ॥ १६६॥
અર્થ, માયાદકમાં દૃઢઆગ્રહવાળા પ્રાણી તેમાંજ રિણામે ભયથી ખેદપામતા જેમ સંશયરહિત પડી રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org