________________
(૧૮૭) અર્થ. આ કાંતાદૃષ્ટિમાં ધર્મના મહાભ્યને લઈ તથા. આચારની વિશુદ્ધિથી તમામ પ્રાણીઓને પ્રિય થાય છે, તથા ધર્મમાં એકાગ્ર મનવાળો બને છે. a૧૬૧
વિવેચન. આ દૃષ્ટિમાં વર્તતો પ્રાણી એટલો બધે આગળ વધેલ હોય છે કે તે જ્યાં જાય છે ત્યાં તમામ પ્રાણના વેર વિરોધ શાંત થઈ જાય છે. તેમજ ધર્મના અનુષ્ઠાનમાં એટલે બધે પ્રવીણ હોય છે કે તે ધર્મમહાભ્યના કારણને લઈ તથા આચારની વિશુદ્ધિને લઈ જગતના તમામ જીવોને પ્રિય થાય છે. તેમજ ધર્મમાં ઘણે એકાગ્ર ચિત્તવાળે બને છે, જે કામ કરે છે તે સમજણપૂર્વક અમૃતક્રિયા કરે છે, ઘણે આનંદ આવે છે અને ધર્મમાં સ્થિર થાય છે. ૧૫૧
આજ બીના કહે છે. श्रुतधर्मे मनो नित्यं कायस्त्वस्यान्यचेष्टिते ॥ अतस्त्वाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः ॥१६२॥
અર્થ. એ દષ્ટિવાળા જીવનું મન નિરંતરદ્યુત ધર્મે– આગમના રહસ્યને વિચારવામાં લાગેલું હોય છે. પણ આ દષ્ટિવાળાની કાયા છે તે તે બીજા કાર્ય કરવામાં લાગેલી હોય છે. આ “ અ ક્ષમત” વસ્તુતત્ત્વના સ્વરૂપને વિવેચક–પ્રથક કરાના જ્ઞાનને લઈ ભાગો છે તે આ દૃષ્ટિવાળા જીવને સંસારના કારણભૂત થતા નથી. ૧દરા
વિવેચન. આ છઠ્ઠી દષ્ટિવાળો જીવ એટલે બધે આગળ વધેલ હોય છે કે તેને પુદ્ગલીક વસ્તુ તરફ ઘણી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org