________________
(૧૮૬) દષ્ટિમાં અષ્ટાંગ યોગમાંથી છકે ગાંગ ધારણ પર પ્રધાન પ્રાપ્ત થાય છે. ચિત્ત-મનની એકાગ્રતા દેશ થકી કોઈ વસ્તુમાં થવી તે ધારણું છે “પાર તુ તિ ચિત્તા રિયર વંધન” કોઈ પણ એય વસ્તુમાં ચિત્તને સ્થિર બાંધવું. અર્થાત્ ચિત્તને તે દયેય વસ્તુમાં અમુક અંશે સ્થિર કરવું તે ધારણા છે. આ ધારણાથી ચિત્તની ચપળતા ઘણી ઓછી થઈ જાય છે. આને લઈ અન્યમુદ્ નામનો છટ્ટો દોષ છે તે પણ અહિં ચાલ્યા જાય છે. ચાલુ ધ્યાનના વિષયને છોડી બીજી બાબતમાં હવે હર્ષ કે પ્રવૃત્તિ થતી નથી. આત્મ સ્વરૂપમાં ધારણ કરવાથી હવે બીજી બાબતને તેને પ્રતિભાસ થતો નથી. બીજા કામમાં પ્રવૃત્તિ બંધ થઈ જવાથી તેમજ પ્રથમ દર્શાવેલા આઠ ગુણે તે પિકી આ દષ્ટિમાં છઠ્ઠો ગુણ મીમાંસા નામને પ્રાપ્ત થાય છે. આ વિચારણા નિરંતર આત્મસ્વરૂપવાળી બન્યા રહે છે. તેમજ સવિચારશ્રેણી બહુ સારી રીતે પ્રાપ્ત થાય છે. અને તેથી નકામા અસ્વસ્થ વિચારો ઉપર અંકુશ આવી જાય છે, આ મીમાંસા ગુણ બહુ લાભ કરનાર થાય છે. કારણકે તવશ્રવણને અંગે થયેલ સૂફમબેધ ગુણ સાથે જ્યારે શુભ વિચારશ્રેણી ચાલવા માંડે છે ત્યારે આ જીવ પ્રગતિમાં ઘણે આગળ વધે છે. અને આ મીમાંસા સભ્ય જ્ઞાનનું ફલ હોવાથી પરિણામે મહોદય–પરમપદને આપનાર થાય છે. ૧૬૦
આ બીનાને સ્પષ્ટ કરે છે. अस्यां तु धर्ममाहात्म्यात्समाचारविशुद्धितः ।। प्रियो भवति भूतानां धर्मैकाग्रमनास्तथा ॥१६॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org