________________
(૧૮૩)
ભાગની ઇચ્છા પ્રગટ થાયછે. કારણકે “ai-IT વિધાનત:’ તથા પ્રકારના કર્મબંધને લઇ અનિષ્ટ એવા ભાગના સસ્કાર અનાદ્રિ કાલના પડવાથી તેની ઇચ્છા નિવૃત્તિ પામતીજ નથી. ભાગની ઇચ્છા નિવૃત્તિ પામવા માટે સદ્ગુરૂના સમાગમ તથા અગમબેધ આ બેથીજ સત્યવસ્તુ સમજવામાં આવતાં આપે!આપ ભોગેચ્છા નિવૃત્તિ પામે છે. આ પ્રમાણે પાંચમી ષ્ટિ પૂર્ણ થાય છે. આ દૃષ્ટિમાં અલૈાલ્યાદિ બીન્ન ગુણેા પ્રાપ્ત થાય છે. એમ ચેાગાચાય જણાવે છે. તેજ બતાવે છે કે આ દૃષ્ટિવાળામાં પલતા દ્વાષ ચાલ્યું જાય છે. અને સ્થિરતા ગુણ પ્રગટે છે. ૧. રાગરહિત શરીર અને છે. ૨. હૃદયની કઠોરતા ચાલી જાય છે, ૩. શરીરમાં સારી સુગંધ પ્રસરે છે. ૪. શરીરના મલે-પેશાબ તથા ઝાડા અલ્ય થઈ જાય છે. ૫. ભવ્યતા સારી રીતે દેખાય છે. ૬. તેની ભવ્ય પ્રસન્નમૂર્તિ સને આકર્ષીક થઇ પડે છે. છ. તેના સ્વર સુંદર થઇ જાય છે. ૮. આ માણસની ચેાગમાં પ્રવૃત્તિ થયેલ છે, તેને જણાવનારા આ ગુણે પ્રથમ ચિન્હરૂપ છે. તેની દરેક જીવેાના ઉપર મૈત્યાદિ ભાવના રહે છે. ૯. તેનું અંતઃકરણ પાંચે ઇંદ્રિયાના વિષયેા ઉપર જતુ' નથી. ૧૦ તે અનેક પ્રકારે ધર્મના પ્રભાવ કરે છે. ૧૧. પ્રારભ કરેલા ધના કાર્યને પૂર્ણ કરવાની તેનામાં ધૈય`તા હોય છે. ૧૨. કમ સચેાગે પ્રાપ્ત થયેલા સુખ કે દુઃખ અગર રાગ કે દ્વેષ તેનાથી દબાઈ જતેા નથી. ૧૩. અભિષ્ટ વસ્તુને લાભ તે મેળવી શકે છે. ૧૪. મનુષ્યોને ઘણા પ્રિય થાય છે. ૧૫. તથા દાષાનો નાશ કરનાર હેાય છે. ૧૬. પુલિક દરેક ખખતમાં તૃપ્તિ સતેાષ ધારણ કરનાર તે હાય છે. ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org