________________
(૧૮૨) સાધને બાધક થતાં નથી પણ અશુદ્ધ ધર્મથી ઉત્પન્ન થતાં ભેગના સાધનો આસક્તિ પણાને લઈ અનર્થ માટે થાય છે. માટે આસક્તિ પુદ્ગલિક વરતુમાં કદી પણ ન કરવી.૧૫૮ાા
भोगात्तदिच्छाविरतिः स्कंधभारापनुत्तये ॥ स्कंधान्तरसमारोपस्नसंस्कारविधानतः ॥१५९॥
અર્થ. સંસારિક ભાગ સુખે ભેગવવાથી ભેગની ઈચ્છા નિવૃત્તિ થાય છે, આ વાત ખભા ઉપર રહેલા ભારને ઉતારી બીજા ખભા ઉપર ભાર મુકવા જેવી છે. ઘડીભર વિસામે મળે પણ પાછો તેને તેજ ભાર તે ખભા ઉપર આવે છે. તેવી રીતે ઘડીભર ઈછની નિવૃત્તિ થઈ પણ પાછી તેવીજ ઈચ્છા પ્રગટે છે. કારણકે “તસંસ્કાર ” ભેગના સંસ્કાર વિદ્યમાન હોવાથી ઈચ્છાની નિવૃત્તિ થતી નથી.૧૫લા
વિવેચન. આ પાંચમી દષ્ટિમાં સૂક્ષ્મબોધ થવાથી પદ્ગલિક વસ્તુ તરફની આસક્તિ ઘણી ખરી ઓછી થઈ જાય છે. તેમજ ધર્મજન્ય ભેગે પણ અનર્થ દેનાર બને છે. તે પછી પાપજન્મ ભેગો માટે તો શું કહેવું? આ પ્રમાણે આ દષ્ટિવાળે જીવે સમજે છે. તેમજ જાણે છે કે સંસારિક કામ ભેગ ભેગવવાથી કામની ઈચ્છા કદી પણ શાંત થતી નથી. ભેગ ભેગવ્યા પછી જે કામની શાંતિ દેખાય છે તે તો માત્ર કોઈ પણ એક માણસે પિતાના ખભા ઉપર લીધેલો ભાર હલકે કરવા જેમ બીજા ખભા ઉપર રાખે અને આથી થોડીવાર પેલા ખભાને જેમ શાંતિ મળી, પણ પાછી તેના તેજ ખભા ઉપર ભાર મુકવામાં આવે છે. તેવી રીતેવિકજ્ઞાનના અભાવે પુદ્ગલિક વસ્તુમાં સુખ માનવાથી ફરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org