________________
(૧૮૧ )
ભાગે। મળ્યા પછી તેમાં આસક્ત બને છે અને કરવાચેાગ્ય કબ્યા કરવામાં પ્રમાદી બની જાય છે. મૂળમાં પ્રાય શબ્દ લેવાથી વજન્ય ભાગેા દરેકને અનથ આપનાર છે તેમ ન સમજવું, કારણકે શુદ્ધ ધર્મથી પ્રાપ્ત થનારા ભાગે તે અનને આપતા નથી. મળેલા ભાગેામાં આસકિત પણ નથી. તથા પ્રમાદજીવિત્વપણ નથી. પુણ્યાનુબંધી પુણ્ય હાવાથી ઉત્તરાત્તર આગળ વધતા જાય છે. અને પરિણામે અત્યંત નિષ તિર્થંકરાદિરિદ્ધિભગલની પ્રાપ્તિ થાય છે. આગમને આશ્રિ ધર્મ પ્રધાન શુદ્ધ અંતઃકરણની પ્રાપ્તિ થવાથી. આથી એ જણાવ્યું કે વિંશતિસ્થાનક તપનું આરાધન કરવાથી તિર્થંકર નામ ગાત્ર બાંધે છે, આ અપૂર્વ પુન્યઅધથી આવતા ત્રીજા ભવમાં સાક્ષાત્ ભાવતિર્થંકર થઈ દેવાએ બનાવેલ શાતાવેદનીય કર્મના અનુભવરૂપ સમવસરણ માં બીરાજમાન થઈ ભવવાના હિત ખાતર ધર્મદેશના આપે છે. જધન્યથી એક ક્રાડ દેવતાએ પ્રભુની સેવા કરે છે. છત્ર, ચામર, ઇંદ્રધ્વજ વિગેરે અનેક ભાગના સાધના છતાં શુદ્ધ ધર્મજન્ય ભાગે હાવાથી અંધનકર્તા થતા નથી, પરંતુ સામાન્ય ધર્માંજન્ય ભાગે માં આસકિત હાવાથી અન માટે ગણ્યા છે. આ વાત દૃષ્ટાંત આપી સમજાવે છે કે અન્ય લાકડા કરતાં ચંદનનું લાકડુ કિમતિ છે, શીતલતાને આપનાર છે તેપણ તેનાથી ઉત્પન્ન થયેલે અગ્નિ ચાક્કસ મનુચૈાને ખાળે છે, કારણકે તેને સ્વભાવ ખાળવાના છે. આ વાત પણ પ્રાયિક જાણવી. મત્રીની શક્તિથી અગ્નિની દાહક શક્તિને નાશ કરવાથી કયારેક નથી પણ ખાળતા. આ વાત સમગ્રલેક પ્રસિદ્ધછે. સારાંશ એ છે કે શુદ્ધ ધર્મજન્ય ભાગના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org