________________
(૧૮૪ )
શાસ્ત્રાનુસારે ચેાગ્ય પ્રવૃત્તિ કરવાવાળે તે હાય છે. ૧૮. વળી તેનાનાં સમભાવવૃત્તિ ઘણી વધારે હાય છે. ૧૯. તે જ્યાં જાય ત્યાં એક બીજામાં રહેલા વેરાના નાશ થઇ જાય છે. ઝગડાએ ઉભા રહેતા નથી. નવા ઉત્પન્ન થતા નથી. ૨૦. તેનામાં સ વ્યાપક બુધ્ધિ પ્રગટ થાય છે–વિશાળ ભાવના પ્રગટ થાય છે. મારા તારાપણું નીકળી જાય છે સ વિશ્વને કુટુંબ ગણેછે. ૨૧. નિષ્પન્ન ચેાગ–ચેાગમાં તે નિપુણ અન્યા છે તેના આ બધા-ચિન્હા લક્ષણે! સમજવા. આ ગુણે! સ્થિરાષ્ટિમાં પ્રગટ થાય છે. ક્ષાયિકસમ્યકત્વની પ્રાપ્તિ થવાથી જડ ચૈતન્યનું જ્ઞાન થતા ઉપરના ગુણે! પ્રાપ્ત થાય છે. અને આગળની ભૂમિ વધવામાં ઘણી ગતિ કરેછે.૧પલા इति श्री पंचमी स्थिरादृष्टि समाप्ताः
હવે છઠ્ઠી કાંન્તા દૃષ્ટિ બતાવે છે.
कान्तायामेतदन्येषां प्रीतये धारणा परा || अतोऽत्र नान्यमुन्नित्यं मीमांसास्ति हितोदया || १६० ॥
અર્થ. કાન્તા દૃષ્ટિમાં ઉપર જે ગુણા પાંચમી દૃષ્ટિમાં કહ્યા તે બધા સંપૂર્ણ સમજવા. અહિં તારાની પ્રભા જેવા મેષ સ્થિર હાય છે. તેમજ બીજાઓની પ્રીતિ માટે થાય છે. પણ દ્વેષ માટે થતે નથી. ચેાગના આઠ અંગેા પૈકી અહિં ધારણા ચેાગાંગ છઠ્ઠું પ્રધાન હોય છે. કાઇ વસ્તુ ઉપર ચિત્તની એકાગ્રતા કરવી આનુ નામ ધારણ છે. ચિત્તની ચપળતા ઓછી થઇ જાય છે. અને મનને વિશેષ પ્રકારે સ્થિર કરી શકે છે. આઠ દેષે પૈકી અન્યમુદ્ નામના દોષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org