________________
( ૧૭૨ )
વિસ્તાર પૂર્વ કચેાથી દૃષ્ટિ કહીને પાંચમી દૃષ્ટિ કહે છે.
स्थिरायां दर्शनं नित्यं प्रत्याहारवदेव च ।। कृत्यमभ्रान्तमनघं सूक्ष्मबोधसमन्वितम् ॥ १५२ ॥
અ. પાંચમી સ્થિરા દૃષ્ટિમાં તત્ત્વમેાધ રત્નની કાંતિના જેવા હાય છે. અને જે બેધ થયા છે તે દીર્ઘકાલ સુધી મન્યા રહે છે, અપ્રતિપાતિ છે. નિત્ય છે, રત્નની કાંતિની માફક સ્થિર રહે છે. આ ષ્ટિ સાથે અષ્ટાંગ યોગમાંથી પાંચમું પ્રત્યાહાર નામનું ચેગાંગ પ્રાપ્ત થાય છે. પ્રત્યાહાર એટલે ઈંદ્રિયાને વિષયાથી પાછી વાળવી, પશુ વિષચેમાં જોડવી નહિ. ધૃત્ય’કરવા ચાગ્ય વંદનાદિ કૃત્યા આનંદથી અને સમજણ પૂર્વક કરે છે અભ્રાન્ત-પ્રથમ કહી આવ્યા તે આઠ દોષો પૈકી પાંચમે ભ્રાંત દોષ, તત્વજ્ઞાનમાં જે કાંઇ શકા રહેતી-વિપરીત ભાસ થતા તે હવે અહિંયાં વીરમી જાય છે અને અભ્રાંતપણું પ્રાપ્ત થાય છે. અને આઠ ગુણા પૈકી પાંચમે ગુણ સૂક્ષ્મષેધ અહિં પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સ્થિરાદષ્ટિમાં ગ્રંથિભેદ થવાથી, દન-સમ્યક્ત્વ સૂક્ષ્મમેાધ વડે સહિત તથા અપ્રતિપાતી અભ્રાંત તથા કરવા ચેાગ્ય પ્રાપ્ત થાય છે. પર
વિવેચન. ચેાથી દૃષ્ટિ દીપ્રા નામની છે. આમાં દીવાના પ્રકાશ જેવા બેષ છે. છતાં પણ પવન રૂપી નિમિત્ત કારણ મળતાં દીવાને બુઝાતાં વાર લાગતી નથી પરંતુ આ પાંચમી દૃષ્ટિમાં રત્નની પ્રભા-કાંતિ તેના જેવા આધ છે આ મેધ એટલે! સુંદર અને સ્થિર છે કે ગમે તેવા ખરામમાં ખરાબ સચેાગેા રૂપી કલિકાળના ઝંઝાવાતના ઝપાટામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org