________________
(૧૯૧ )
આ વાતના હવે ઉપસ’હાર કરે છે.
कृतमत्र प्रसंगेन प्रकृतं प्रस्तुमोऽधुना ॥ तत्पुनः पंचमी तावद्योगदृष्टिर्महोदया ॥ १५१ ॥
અં. પ્રસંગ વડે કરી હવે સર્યું, પ્રસ્તુત-ચાલુ વાત હવે અમે જણાવશુ, ચાલુ મીના પાંચમી યોગદૃષ્ટિ સ્થિરા નામની મહેાદયને દેનારી છે, તેને અમે જણાવશું ।।૧૫૧૫
વિવેચન. સત્યાશી શ્લોકથી માંડી એકસાને સુડતાલીશ શ્ર્લોક સુધિ કુતર્ક વિષમગ્રહને અંગે જે જે મીના કહેવામાં આવી છે તે બધી પ્રસંગને લઈ અપ્રસ્તુત કહી છે, પસ્તુતતા પાંચમી સ્થિરાષ્ટિનું વર્ણન કરવાનું હતું હવેથી પાંચમી ચેાગષ્ટિ સ્થિરાનામની કહીશું-જે દૃષ્ટિ પ્રાપ્ત થવાથી ભાવિ મહાદય-પરમપદ મેાક્ષ મલતા વાર લાગતી નથી પ્રસ`ગને લઈ શાસ્ત્રકાર મહારાજે જે ભુતક વિષમગ્રહનું વર્ણન કરેલ છે તે ખાસ લક્ષ્યમાં રાખવાજેવું છે.
આ વિષમગ્રહ જ્યાં સુધી બેઠા હશે ત્યાં સુધિ સત્યવસ્તુનું જ્ઞાન કદિ થશે નહિ, તેમજ સમ્યક્ત્વ પ્રાપ્તિની આશાતે સ્વપ્ને પણ રાખવીજ નહિ, આ ખાતર ખાસ અહીં ભાર દઇને કહેવામાં આવ્યું છે કે આદ્ભુતક વિષમગ્રહના ત્યાગ કરી માહાનૂ પુરૂષા જે માગે આગલ વધ્યા છે તેજ મા અંગીકાર કરવા જરૂર છે કે જેથી આત્મકલ્યાણ થતા વાર લાગે નહિ. ।। ૧૫૧ ।
इति चतुर्थी दीप्रादृष्टि समाप्ता
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org