________________
(૧૦૦) પૂજા-યથા યોગ્ય તેઓની ભૂમિકાને અનુસારે “સુપ્રયત્નનચેતસા” આજ્ઞા પ્રધાન શુદ્ધઅંતઃકરણથી કરવી. ૧૪હ્યા
पापवत्स्वपि चात्यंतं स्वकर्मनिहतेषलम् । अनुकम्पैव सत्त्वेषु न्याय्या धर्माऽयमुत्तमः ॥१५०॥
અર્થ. પાપાત્માઓ પારધી કસાઈ વિગેરે પિતાના કર્મોથીજ મરી ગએલા છે એવા જીવ ઉપર દ્વેષ ન કરતા અત્યંત અનુકંપા-દયાચિંતવવી એ સનાતન–-ઉત્તમોત્તમ ધર્મ છે. જે ૧૫૦ | - વિવેચન. કરવા યોગ્ય બીજી બીના જણાવે છે કે, આ જગતમાં એવા પણ ઘણા જ જોવામાં આવે છે કે પિતાના સ્વ૯૫ સ્વાર્થ ખાતર બીજા જીવોનો નાશ કરતાં કદિપણ પાછી પાની કરતા નથી, આ બીચારા જીવે પોતાના કરેલા કર્મથીજ મરી ગયા છે, તેને મારવા માટે સપુરૂષે કદિ પ્રયત્ન કરતા નથી, કસાઈઓ-પારધિઓમચ્છીમારો-વિગેરે અજ્ઞાનિ જીવો એક પાપી પેટની ખાતર લાખો નિરાપરાધિ ના ગળા ઉપર છરી મુકતા અચકાતા પણ નથી, આવા અધમ આત્માઓ પોતાના કર્મથીજ મરી ગયા છે તેને મારવા માટે વિચાર ન કરતાં, તેઓના ઉપર દ્વેષભાવ પણ ન કરતાં, માત્ર ઉપેક્ષા-અનુકંપા બુદ્ધિ ધારણ કરવી આજ ઉત્તમ ધર્મ છે. ધર્મનું કારણ છતાં ધર્મ કહે તે કારણમાં કાર્યને ઉપચાર કરેલ છે, શાસ્ત્રકાર મહારાજ નિરંતર મૈત્રિ,પ્રમદ,કરૂણા અને મધ્યસ્થ ભાવના રાખવા જણાવે છે તેનું આજ કારણ છે કે વગર પ્રજને કર્મ બંધ આપણે ન કરે, તેના કર્યાકર્મો તે ભગવશે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org