________________
(૧૯)
મુક્તિમાં પ્રાચે કરીને ધર્મોના પણ ત્યાગ કરવા પડે છે. તે પછી આ શુષ્કત ના આગ્રહ વડે શું ? કાઈ નહિ. ૫૧૪૬૫ વિવેચન, પહેલાં ત્રણ પ્રકારના ચેાગેાનું સ્વરૂપ ખતાવતા સામ યાગના બે ભેદ પાડયા હતા. તેમાં પહેલા ભેદ ધર્મ સંન્યાસ નામના છે, આ ચેાગઆઠમા ગુડાણાથી માંડી તેરમાં સુધિ હાય છે, પછી ચેાગ સંન્યાસ ચઉદમે ગુણઠાણે પ્રાપ્ત થાયછે. અહીં આઠમે ગુણઠાણે ક્ષપક શ્રેણી માંડી તેરમે ગુણહાણે પાચતા,ક્ષચેાપશમ ભાવના જ્ઞાન. દર્શન,ચારિત્ર વિગેરે ધમે છે, તેના ત્યાગ કરવા પડેછે, તે જાય એટલે ક્ષાયિક ભાવના જ્ઞાન દન અને ચારિત્ર પ્રાપ્ત થાય છે. અહીં હવે કહેવાનું કે મુક્તિમાં જતી વખતે-કેવલ જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે ક્ષયાપશમભાવના જ્ઞાન,દનાદિ ધર્માં જ્યારે ત્યાગ કરવા પડે છે. તે પછી આ શુષ્ક તર્ક પ્રતે આગ્રહ રાખવાનું શું પ્રયાજન ? તેને છેડી દેવા એજ શ્રેષ્ટછે, અહીં મૂળમાં પ્રાયશબ્દ કહેલછે. આથી એમ જણાવે છેકે મુક્તિમાં ક્ષાયિક ભાવના જ્ઞાન દર્શનાદિ ધર્મ હાય છે પણ ક્ષાપશમ ભાવના જે ધર્મો છે જ્ઞાનાદિ, તે ત્યાગ કરવા પડે છે, અને તે ત્યાગ થાય ત્યારેજ કેવલજ્ઞાન પ્રગટ થાય છે. ૫૧૪૩!!
કરવ ચાગ્ય જણાવે છે.
तदत्र महतां वर्त्म समाश्रित्य विचक्षणैः ॥ वर्तितव्यं यथान्यायं तदतिक्रमवर्जितैः ॥ १४७॥
અ. વિચક્ષણ પુરૂષાએ આ ચાલુ કુતર્ક વિષમગ્રહ ના અંગે પેાતાના આગ્રહ છેાડી મહાન પુરૂષા જે માગે ચાલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org