________________
પણ સમવસરણથી બહાર ગયા એટલે હતા એવાને એવાજ. આથી પ્રભુ મહાવીરના સમયથી માંડી આજ સુધીના કાલ પર્યત કેઈપણ તાકિક અનુમાન પ્રમાણથી કોઈ પણ અતીપ્રિય વસ્તુને નિર્ણય કરી શક્યા હોત ? અર્થાત્ હજી સુધી કોઈપણ મતને કે કેઈપણ અતીંદ્રિય વસ્તુને નિર્ણય કે ઈપણ અર્વાષ્ટિ જીવે કરેલ નથી ૧૪૪
न चैतदेवं यत्तस्माच्छुष्कतकंग्रहो महान् ॥ मिथ्याभिमानहेतुत्वाच्याज्य एव मुमुक्षुभिः ॥१४॥
અર્થ. “રપતતપ” આ પ્રમાણે સર્વજ્ઞને નિશ્ચય કુકરૂપી વિષમ ગ્રહથી થતો નથી, તે કારણથી આ શુષ્ક તર્ક ગ્રહમહાન્ અતિરોદ્ર-ભયંકર મિથ્યાભિમાનને હેતુહેવાથી મેક્ષના ઈછક એવા મુમુક્ષુઓએ તેનો ત્યાગ કર. ૧૪પા
વિવેચન. અત્યાર સુધિમાં કુતકરૂપી વિષમગ્રહની બાબતમાં જે જે બીના જણાવવામાં આવી, અને તેનાથી વસ્તુ તત્વનો નિર્ણય પણ થતું નથી, તથા તે કેટલે બધે અનર્થને કરે છે તે તમામ બીના લક્ષ્યમાં રાખી મોક્ષના ઈચ્છક એવા મુમુક્ષુઓએ આ શુષ્ક તર્કહ છે તે મહાન અતિભયકંરમિથ્યાઅભિમાનને હેતુહોવાના કારણે તેને ત્યાગ કર કે જેથી વિદ્યસંવેદ્યપદ પ્રાપ્ત થતા વાર લાગે નહિ.૧૪પા
ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः ॥ मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।।१४६॥
અર્થ. તમામ વસ્તુમાં પરમાર્થથી મુમુક્ષુઓને કુતર્ક ગ્રહ રાખે અસંગત-અયુક્ત છે–રાખવાનો જોવે. કારણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org