________________
(૧૬પ) સ્વરૂપને જાણનારા પ્રમાતાએ તે અને બીજી રીતે નિશ્ચય કરે છે-મૂલ અને ઉલટાવી બીજી રીતે નિશ્ચય કરે છે. ૧૪૩
વિવેચન. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જગતમાં જેટલી યુક્તિઓ છે, તેના કરતાં કુયુક્તિઓ વધારે છે. એટલે એક વાદિ એક વસ્તુને સિદ્ધ કરવા અનુમાન કરે છે. ત્યારે બીજા વાદિ તે વસ્તુને બીજી રીતે સિદ્ધ કરે છે. આથી આ વાદવિવાદને અંતકદિ પણ આવતો નથી, અને અતીંદ્રિય વસ્તુતત્ત્વને નિશ્ચય અનુમાનાદિ પ્રમાણેથી કદિ થત પણ નથી. આજ વાતને આગલના કલેકથી ચોકસ કરી આપે છે. ૧૨૫૩
નિશ્ચય બતાવે છે. ज्ञायेरन्हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः ॥ कालेनैतावता प्राज्ञैः कृतः स्यात्तेषु निश्चयः ॥१४४॥
અર્થ અનુમાન પ્રમાણવડે જે અતીન્દ્રિય પદાર્થો સર્વજ્ઞાદિ વિગેરે જાણવામાં આવે–નિશ્ચય કરવામાં આવે તો આટલા કાલસુધિમાં તાકિકેએ અતીંદ્રિય અર્થોને વિષે નિશ્ચય કર્યો હેત અર્થાત હજી સુધી નિશ્ચય કર્યોજ નથી. ૧૪૪
વિવેચન. પ્રભુ મહાવીર દેવના વખતમાં પણ જ્ઞાન વાદિ. અજ્ઞાનવાદિ, ક્રિયાવાદિ, વિનયવાદિ વિગેરે ત્રણસને 2ષઠ પાખંડિઓ પ્રભુના સમવસરણમાં આવતા હતા. છતાં પિતાના નિશ્ચને નિર્ણય સર્વજ્ઞની સમક્ષ પણ કરી શકયા નથી. પ્રભુની પાસે જઈ પૂછે તેને નિર્ણય થાય ને? વળી સમવસરણમા દેશના સાંભળતા કાંઈ પણ વસ્તુ સમજે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org