________________
(૧૬૮) છે તેજ માગને આશ્રય લઈને વર્તવું, યથાન્યાચંન્યથાચોગ્ય રીતે તેમાર્ગમાં અતિચાર દોષ ન લાગે તેમ વર્તવું૧૪છા
વિવેચન. તર્કવિતર્ક કરવાથી—કે—અનુમાનાદિ પ્રમાણથી કોઈપણ વસ્તુનો નિર્ણય થતો નથી, તેમ એવું અતિશચ વાળું જ્ઞાન પણ આપણી પાસે નથી કે તેને નિર્ણય આપણે આપણી મેલે કરી શકીએ? આથી આત્મહીતના ઈચ્છક, એવા મુમુક્ષે માહાન પુરૂષે જે રસ્તે આગળ વધ્યા છે, તેજ માગ અંગીકાર કરી ન્યાય-નીતિને ઉલંધન કર્યા સિવાય, તેમજ તે ઉત્તમ માર્ગમાં કોઈ પણ પ્રકારને દોષ અતિક્રમ. વ્યતિક્રમ. અતિચાર. વિગેરે ન લાગે તેવિરતે વર્તન કરવું તેજ શ્રેયસ્કર છે. જે ૧૪૭ |
આત્મહિતશિક્ષા બતાવે છે. परपीडेह सुक्ष्मापि वर्जनीया प्रयत्नतः ॥ तद्वत्त दुपकारेऽपि यतितव्यं सदैव हि ॥१४८॥
અર્થ. પરપીડા જરામાત્રપણ આલેકમાં પ્રયત્નથી વજવી, તે પ્રમાણે તે જીવને ઉપકાર કરવા નિરંતર પ્રયત્ન કરે. આત્મહિતને આ ઉત્તમ માર્ગ છે, એ ૧૪૮
વિવેચન. જ્ઞાનિ માહાત્માઓ આપણા ભલાની ખાતર તમામ સિદ્ધાંતને સારભૂત તરીકે કરવા લાયકા કર્તવ્ય. જણાવે છે કે, હે મહાનુભાવો તમારાથી બીજી ધમાં કરણી બની શકે તો સારું છે, પણ આટલું કામ કરતાં કદિ ચુકશે નહિ, આટલાથી પણ તમારો ઉદ્ધાર આ સંસાર સાગરથી ચેકસ થઈ જશે, તે બતાવે છે કે, આ જગતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org