________________
(૧૬૧) માન દષ્ટિવાળા જી-સર્વજ્ઞબાબત કે તેમની દેશનાબાબત કે જે વસ્તુને પિતે જોઈ પણ નથી, તે બાબતની કલ્પના કરવી કે નિષેધ કરે તે પણ અસંગત અને અયોગ્ય છે.૧૩૮
આના અંગે હિત શીક્ષા આપે છે. न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् ॥ आर्यापवादस्तु पुनर्जिवा छेदाधिको मतः ॥१३९।।
અર્થ. સામાન્ય માણસને પણ તિરસ્કાર કર મુનિએને-માહાત્માઓને વાજબી નથી, તો પછી આર્યાપવાદસર્વજ્ઞનો અપવાદ અવર્ણવાદ બોલ તેતો જીહવાનો છેદ કર તેના કરતાં પણ અધિક માનેલ છે. ૧૩
વિવેચન. શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે સર્વ ગુણ સંપન્ન વિતરાગ પરમાત્મા છે. બાકી દરેક જીવમાં ઓછા વધુ દેશે તો રહેલા હોય છે, તો પછી આપણું પિતાના દેરે જેવા અને તેને દૂર કરવા પ્રયત્ન કરે, પણ બીજાઓના દોષ જોવાથી આપણને કોઈપણ લાભ થવાને નથી, આ બીના ગુરૂશ્રી જણાવે છે કે સામાન્ય માણસના દે જેવા તથા અવર્ણવાદે બેલવા તેમજ તેઓને તિરસ્કાર કરવો વિગેરે પુરૂષોને કરવાગ્ય નથી તે પછી આર્યાપવાદ-સર્વજ્ઞ પ્રભુને અવર્ણવાદ-સર્વજ્ઞ પ્રભુની દેશના અવર્ણવાદ જે બોલવે છે, તેને છ ઇંદ્રિયને છેદ કરે તેના કરતાં અધિક માનેલ છે, તથા પ્રકારના પ્રત્યે પાયે -અન્યભવમાં છ છેદ કરવા કરતાં પણ અધિક દુખે પ્રાપ્ત થાય છે. ૧૩મા
11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org