________________
(૧૫૯)
અ. અથવા તે તે નયનીઅપેક્ષાને આશ્રિ તથા તે તે કાલના સબંધને લઇ કપિલાદિ ઋષિઓએ નાના પ્રકારની દેશના આપી છે, આ દેશના પણ સદેશનાની મૂળ વાળી છે પરમાથી, નિર્મૂલ નથી. ૫૧૩૬ના
વિવેચન. અથવા દેશના નાના પ્રકારની બીજી રીતે બતાવે છે કે, તે તે નાને આશ્રિ, દ્રવ્યાસ્તિકનય દ્રબ્યાને મુખ્યત્વે માને છે, અને પર્યાયાને ગાણુ માને છે, પર્યાચાસ્તિક નય પ્રર્યાયાને મુખ્ય માનેછે, અને દ્રવ્યેાને ગાણ માને છે, તથા તે તે કાલાદિના યાગથી, સુસુમ, દુષમ, દૃશ્યમાદિ કાલને આશ્રિકપિલાદિ રૂષિઓએ અનેકપ્રકારની દેશનાઆપી છે,આ દેશના નિર્મૂલ નથી; પણ સજ્ઞમૂલા દેશનાછે-સવજ્ઞદ્વારા પ્રાપ્ત થએલછે. પરમાથી સર્વાંગનાપ્રવચનનેઅનુસારે પ્રવૃત્તિ કરવાથી સર્વજ્ઞ મૂલા દેશના તેની છે. ।। ૧૩૬।।
આ બીના ચાલુ રૂષિએમાં જોડે છે. तदभिप्रायमज्ञात्वा न ततोsवगदृशां सताम् || युज्यते तत्प्रतिक्षेपो महानर्थंकरः परः || १३७||
અ. સજ્ઞના અભિપ્રાયને જાણ્યા સિવાય અર્વાક્ દૃષ્ટિવાળાપ્રમાતાઆએ સર્વજ્ઞનાઅભિપ્રાયનો તિરસ્કાર કર્દિ પણ કરવા નહિ. કારણકે તે મહાન્ અનને કરનાર છે. ૫૧૩૮૫ વિવેચન. આજકાલના વિતડાવાદિ અદગ્ધા સામાના અભિપ્રાયને જાણ્યા વગર એકદમ તેનું ખંડન કરવા બેસી જાય છે. તેને સમજાવતા સૂરીશ્વરજી મહારાજ જણાવે છે કે સર્વજ્ઞ પ્રભુના અભિપ્રાયને જાણ્યા સિવાય વર્તમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org