________________
(૧૫૭ )
ઉદાસીન વૃત્તિલાવી સાનુબંધ-હૃદયને શુધ્ધ કરે છે, તથા ઉત્તરાત્તર ગુણની વૃદ્ધિ થાય તેવી રીતે આ સર્વજ્ઞા તેને ધમ દેશના આપે છે. ૫૧૩૩ા
બીજી રીતે દેશના ભેદનુ કારણ કહે છે. एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः || अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्रावभासते ।। १३४ ॥
અં. યા અથવા સર્વજ્ઞ ભગવાનેાની એક પણ દેશના શ્રાતાઓના ભેદને લઇ તથાઅર્ચિત્યપુણ્યના સામર્થ્યને લઈ નિત્યાદિ પ્રકારવડે જુદી જુદી દેખાય છે. ૫૧૩૪ા
વિવેચન. પહેલા સજ્ઞ ભગવાનેાની દેશનાની ભિન્નતાનું કારણ શિષ્યાને જેવી રીતે ગુણ થાય તે પ્રમાણે દેશના આપવાનું કારણ જણાવ્યું. અહીં હવે બીજું કારણ બતાવે છે કે તમામ સર્વજ્ઞ ભગવાનની દેશના તેઓના મુખમાં થી નીકળેલી “પત્તિ દેશન” દેશના એક છે છતાં શ્રેાતા આના ભેદને લઈ-દરેક ત્રાતા એક સરખા જ્ઞાનવાળા હાતા નથી, આ જ્ઞાનના ભેદોને લઇ દરેક શ્રાતા પ્રભુની વાણી એક સરખી રીતે જીલી શકતા નથી. આને લઈ દેશનામાં ભેદ પડે છે, તથા તથાભવ્યતતા દરેક જીવાની એકસરખી નથી. જેની નીકટ તથાભવ્યતા હાય છે તે
આ દેશના સારી રીતે જીલી શકે છે, બીજાઓ જીલી શકતા નથી-ગ્રહણ કરી શકતા નથી. આ કારણેાને લઈ દેશના જુદી ભાસે છે, તથા અચિંત્ય પુણ્યના સામર્થ્યને લઈ સામા જીવાને પ્રતિબેાધ કરવાનું ઉપાર્જીત કરેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org