________________
(૧૫૬)
ક્ષણિક વસ્તુમાં ભાગની આસ્થાવાળા પ્રાણીને આશ્રિ તે વસ્તુની અનિત્યતા બતાવવાને ખાતર દ્રવ્યને ગાણ કરી પર્યાયાને મુખ્ય કરી જે દેશના આપે છે તે અનિત્યદેશના સુગમમતવાળાની સમજવી, આ પ્રમાણે દરેક વસ્તુમાં અન્વય અને વ્યતિરેક ધર્મો રહેલા છે, તેને તે સર્વજ્ઞા નથી જાણતા તેમ નથી,નહિ તેા તે સા નજ કહેવાય. આ પ્રમાણે અપેક્ષા લક્ષમાં રાખી તથા પ્રકારના ગુણ જોઇને અપાતી દેશના તે અદૃષ્ટ દેશના છે, કારણકે આ સજ્ઞ માહાત્માએ છે તે સંસારરૂપી વ્યાધિ તમામ જીવાને લાગી છે અને તેને લઈ જન્મ-જરા-મરણ–આધિ,વ્યાધિ અનેઉપાધિના અનેક દુખે સહન કરી રહ્યા છેતેના રાગ નાશ કરવાને તેઓ શ્રી ઉત્તમ વૈદ્યનું કામ કરે છે, ના ૧૩૩ ।।
આથી શું સમજવું તે કહે છે. यस्य येन प्रकारेण बीजाधानादिसंभवः ॥ सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ॥ १३३ ॥
અ. જે માણસને જે દેશનાથી ખીજાધાનના સંભવ જાવેછે. તેને તે પ્રકારે તે મહાત્માએ ઉપદેશ કરે છે. આથી સાનુબન્ધ શુદ્ધહૃદયની લાગણી થાય છે. ૫૧૩૩ા
વિવેચન. આ મહાત્માએ કેવલજ્ઞાનથી જોઇ રહ્યા છે કે આ જીવ ઈં દેશનાથી પ્રતિબેાધને પામશે તે વાત લક્ષ્યમાં રાખી પછી નિત્ય દેશના આપે છે અને આ દેશનાથી અનેક ભવ્ય જીવાના હૃદયમાં પહેલા કહી આવ્યા એવા ચેાગના ખીજોનું આધાન–સ્થાપન કરેછે, તથાસ'સારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org