________________
( ૧૫૫ )
છે, અને નિર્વાણના આ નજીક અને સરલ-સિદ્ધા મા છે, સર્વજ્ઞની પ્રાપ્તિ થયા સિવાય નિર્વાણતત્ત્વ મળતું નથી આને લઈ સર્વજ્ઞતત્ત્વમાં બુદ્ધિમાનાને ભેદ કેમ હાઈ શકે ? ૫૧૩રા
સન એક છે તે દેશના ભેદ કેમ છે ? चित्रा तु देशनैतेषां स्याद्विनेयानुगुण्यतः || यस्मादेते महात्मानो भवव्याधिभिषग्वराः ॥ १३२ ॥
અ. આ સર્વજ્ઞા બધા એક સ્વરૂપ છે તે તેઓની દેશના-તત્ત્વજ્ઞાનની ખમતામાં ભિન્નતા કેમ પડે છે ? ઉત્તર આપે છે કે-શિષ્યને ગુણ જેવી રીતે થાય તેવી રીતે દેશના આપે છે. કારણકે તે માહાત્માએ સંસારરૂપ વ્યાધિના નાશ કરવાને ઉત્તમ પ્રધાન વેંઘા છે. !! ૧૩૨ ।।
વિવેચન. શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ સાંખ્યદર્શનકાર કપીલ રૂષી. બૌદ્ધદર્શનકાર સુગત રૂષી વિગેરેને સર્વજ્ઞની કક્ષામાં મુકે છે, તે તેએની માન્યતાને અનુસારે જાણવું. આ કપિલ, સુગત વિગેરે સર્વજ્ઞાની દેશના ચિત્રા-નાના પ્રકારની છે, જેમકે, સાંખ્યદ નકાર કપિલરૂષી કહે છે કે આ આત્મા નિત્યછે, ત્યારે બૌધમતવાળા સુગતાચાર્ય કહે છે કે આત્મા અનિત્ય છે. આવા જે ભેદે જોવામાં આવે છે તે. તથા પ્રકારના શિષ્યાને લાભ જેવી રીતે થાય તે પ્રમાણે દેશના આપેછે.જેમકે કપિલમતવાળા આત્માને નિત્ય માનેછે.
આ બીના પણ અપેક્ષાએ સત્યછે. ભવિષ્યમાં થનારા પર્યાયાના નાશ લક્ષ્યમાં રાખીને પર્યાયાને ગાણુ કરી. અને દ્રવ્યને મુખ્ય ગણિ જે દેશના આપે છે તે નિત્ય દેશના સમજવી, પુદગલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org