________________
( ૧૫૪ )
અ. અસમેહ બેાધથી આ નિવાણુ તત્વના નિશ્ચય જાણે છતે પરમાથી બુદ્ધિવાનાને નિવાણ તત્વ વિષય ભકિત કરવામાં વિવાદ ઉત્પન્ન થતા નથી. ૫૧૩૦ના
વિવેચન. સચ્ચિદાનંદ સ્વરૂપ નિર્વાણુ તત્વને આ પ્રમાણે નિશ્ર્ચય અસ મેાહુ બેધથી વાસ્તવિક થયે છતે પ્રેક્ષવતાં-વિચારપૂર્વક કાય કરનારા બુદ્ધિવાનેાને નિર્વાણુ તત્વની સેવા કરવામાં–મેાક્ષને લાયક યેાગ્ય અનુષ્ઠાનનું સેવન કરવારૂપ ભકિત કરવામાં વિવાદ ઉપન્ન થતા નથી, કારણકે તત્વજ્ઞાનમાં ભેદ નહેાવાથી અને તત્વજ્ઞાનમાં ભેદ સમજેતા બુદ્ધિ મત્તામાં વિરાધ આવે અનેતે બુદ્ધિમાનજ ન ગણાય.૫૧૩૦ના
सर्वज्ञपूर्वकं चैतन्नियमादेव यत्स्थितम् || आसन्नोऽयमृजुमार्गस्तद्भेदस्तत्कथं भवेत् ॥ १३१ ॥
અં. સજ્ઞપૂર્વક આ નિર્વાણતત્ત્વ નિયમે કરી રહેલ છે, કારણકે અસન નિર્વાણુતત્ત્વને પ્રાપ્ત કરી શકતે નથી, સર્વાંગ લક્ષણ ઋતુ-વાંકે! નહિ એવા આ મેાક્ષને નજીક માગ છે. આ માગમાં “તદ્વેદઃ” સજ્ઞ બાબત મતભેદ કેમ હાઈ શકે ? !! ૧૩૧ ૫
વિવેચન. પરમ શાંતિરૂપ નિર્વાણતત્ત્વના નિર્ણય ઉપર કરી આવ્યાછીએ, આનિર્વાણતત્ત્વની પ્રાપ્તિ ત્રણે કાલનું જ્ઞાન થવારૂપ સર્વજ્ઞ પણાની પ્રાપ્તિ થયા સિવાય કર્દિ થઈ શક્તિ નથી. આ સનપણું પ્રાપ્ત થયું એટલે નિર્વાણતત્ત્વની નજીક પેાચ્યા છીએ એમ સમજવું, આને લઈ ગુરૂશ્રી જણાવે છે કે સનપૂર્વક નિર્વાણતત્તવ નિયએ કરી સ્થિત છે–પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org