________________
(૧૫૦ )
લમાં જવાના એકજ માગ છે. ચિત્ત વિશુદ્ધિ લક્ષણ તથા શમભાવમાં નિષ્ઠ રહેવું તે, જો કે અવસ્થા ભેદથી ભેદ છે, ગુણ સ્થાનકના ભેદની અપેક્ષાએ ભેદ પડે છે, તેા પણ મેાક્ષરૂપી મહેલમાં જવાને આ માર્ગ દરેકના એકજ છે, જેમ કે સમુદ્રમાં આગલ પાછળ ઘણા વહાણે! ચાલ્યા કરે છે, તે પણ આ બધા વહાણેાના માર્ગ તે કિનારા પર આવવાને-મંદર ઉપર આવવાનો એકજ છે. ૧૨૬ા
વિવેચન. જગતમાં અનેક દશનાને લઈ અનેક વાડા આ પડયા છે. પણ પરપરાએ આખરે ધ્યેય-મેાક્ષ મેલવવું તે દરેકનું એક હાય છે. કેાઈ દર્શનકાર એમતા કહેતા નથી કે રાગ, દ્વેષ, મેાહ, ઈર્ષ્યા, અભીમાનથી મેાક્ષ મલશે, મેક્ષ મેળવવામાટે ચિત્તની વિશુદ્ધિ તથા શમ ભાવતા દરેક દન કારા માને છે, આથી મેક્ષ મેળવવા માટે સર્વના એકજ માગ છે કે, ચિત્તની વિશુદ્ધિ કરા, મનમાં રહેલી અનાદિ કાળની મલીનવાસના તેને દૂર કરી.અને સ્વસ્વરૂપમા સ્થીરતા કરા; રાગદ્વેષને બંધ કરે. આજ મેાક્ષના એકજ માગ છે. જે સંસારથી અતીતથઈ પરમપદની સન્મુખ થયાછે,એવા ભવાતીતા ચાયિઆ-માક્ષ રૂપીનગર તરફ પ્રયાણ કરી રહ્યા છે. જો કે આ ભવાતીતાથ યાયિઓ ગુણ સ્થાનકના ભેદથી જુદા પડે છે, તે પણ સમુદ્રમાં ચાલતા અનેક વહાણેા આગળ,પાછળ, દૂર, નજીક વિગેરેથી ભેદ જોકે છે તેપણ તે બધા વહાણેાવાલાના માર્ગ એકજ છે કીનારા ઉપર જવાના–અંદર ઉપર પહેાંચવાના માર્ગે બધાના માટે એકજ છે, તેવી રીતે મેાક્ષરૂપી નગર કે મહેલમાં પહેાંચવાને બધા ગુણુઠાણા વાળા જીવા આમ જુદા પડે છે, તા પણ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org