________________
(૧૪૯) જાણનારા જેઓ હોય છે તે આ લાભ મેળવે છે–મક્ષ જવાની તૈયારી જેની થઈ ચુકી છે તેઓ આ લાભ મેળવે છે.૧૨૪
ભવાતીતાWયાચિનું લક્ષણ બતાવે છે, प्राकृतेष्विह भावेषु येषांचेतो निरुत्सुकम् । भवभोगविरक्तास्ते भवातीतार्थयायिनः ॥१२५॥
અર્થ. સામાન્ય પદાર્થો શબ્દ, રૂપ, રસ, ગંધ, અને પશે આ વિગેરે પદાર્થોમાં જે મહાત્માઓનું ચિત્ત અંતઃકરણ નિરૂત્સુક બન્યું છે–તે તે પદાર્થોમાંથી લાગણી નીકળી ગઈ છે જેઓની તથા ભવભેગ–સાંસારિક વિષય સુખેથી જેઓ વિરકત બન્યા છે, એવા જી મુક્ત જેવા છે તે ભવાતીતાથયાયિ કહેવાય છે, ભવમાં ચિતને સ્પર્શ નહાવાથી૧૨પા
વિવેચન. જગતમાં જે જે મોહક પદાર્થો છે, અને જેમાં જગતના તમામ જી રાત અને દિવસ મચ્યા રહ્યા છે, આવા પાંચ ઇંદ્રિયેના વિષયસુખ-કામ ભેગો છે, આ કામ ભેગમાં જે મહાત્માઓનું ચિત્ત-અંતઃકરણ નિરૂસુક-નિવૃત થઈ ગયુ છેપાછુ હઠી ગયું છે નિસગપણને લઈ, તેમજ ભવભેગ-સંસારિક વિષય સુખેથકી જેઓ વિરકત બન્યા છે એવા જ મુકત ક૯પા-મુકત જેવા છે; તેઓને ભવાતીતાયાયિ કહે છે, કારણ કે તેઓનું અંતઃકરણ સંસારિક પદાર્થોને હવે સ્પર્શ કરતું નથી. ૧૨પા
एक एव तु मार्गोऽपि तेषां शमपरायणः ॥ अवस्थाभेदभेदेऽपि जलधौ तीरमार्गवत् ।।१२६॥ અથ ભવાતીતાર્થથયિ મહાત્માઓને મોક્ષરૂપ મહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org