________________
(૧૪૮) છે. કુલગિઓનું સ્વરૂપ પહેલા જણાવેલ છે. વળી આગલ કહેવામાં આવશે, અહીં કુલગિઓ લેવાથી ગોત્રગિઓ જે છે તે ન લેવા, કારણ કે કુલગિઓ કરતાં તેમાં જ્ઞાન ઓછું હોય છે, તેમજ અમૃતશક્તિતુલ્ય શ્રુતજ્ઞાનરૂપશક્તિને પ્રવેશ કુલગિઓમાં હોય છે, આ શક્તિને લઈ કુલગિઓને મુખ્ય ગણવામાં આવ્યા છે, તેમજ તાત્વિક શુદ્ધ અંત:કરણની વિચાર શ્રેણિને લઈ કુલગિઓના અનુષ્ઠાને પરમપદના અંગભૂત બને છે. ૧૨૩
असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः ।। निर्वाणफलदान्याशु भवातीतार्थयायिनाम् ॥१२४॥
અથ. કોઈપણ પ્રકારના પુદ્ગલિક ફલની ઈચ્છા રાખ્યા વગર, કરાતાં ધર્મનાઅનુષ્ઠાને તે અસંમોહ જનિત છે. તે એકાંત શુદ્ધ હોવાના કારણથી શિદ્ય નિર્વાણફિલ–મોક્ષફલને દેનારા તે અનુષ્ઠાન બને છે; આ લાભ ભવાતીતાર્થયાયિ -સમ્યકપ્રકારે પરમતત્વ–મોક્ષને જાણનારા અને મોક્ષ નિકટવતિ એવા મહાત્મા મેલવે છે. ૧૨૪
વિવેચન. જે જે ધર્મના અનુષ્ઠાન કરે છે, તેમાં જરાપણ પુદ્ગલિક ભાવની ઈચ્છાને અંશ પણ નથી, કેવલ આત્મકલ્યાણ કરવાની ભાવનાથીજ કરે છે.તે અનુષ્ઠાને અસંમેહ કહેવાય છે, મેહભિત ન હોવાથી, આ અસંમેહથી કરાતા પૂર્વોક્ત ધર્મના અનુષ્ઠાને એકાંતથી પરિશુદ્ધ હોવાથી પરિણામે મેક્ષના ફલને આપે છે, ભવાતીત જે અર્થ પરમાપદ તેને જાણનારાઓ, અર્થાત્ સમ્યફ પ્રકારે પરમ પદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org