________________
(૧૪૫)
તે બુદ્ધિજન્ય ખાધ છે, રત્નનું જ્ઞાન આગમથી થાય છે તે જ્ઞાનજન્ય છે, રત્નની પ્રાપ્તિ જ્ઞાનપૂર્વક હોવાથી તેની વ્યવસ્થા કરવી, કિંમત આંકવી, કે વેચવું વિગેરે અસમેહજન્ય બેાધછે, આ પ્રમાણે મુદ્ધિ, જ્ઞાન, અને અસંમેાહની સિદ્ધિ ખાતર આ રત્નનું દ્રષ્ટાંત સુંદર આપેલ છે. ૧૨૦ના
સારા અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવે છે. आदरः करणे प्रोति रविघ्नःसंपदागमः || जिज्ञासा तन्निसेवाच सदनुष्ठान लक्षणाम् ॥ १२१ ॥
અ. આત્મકલ્યાણ માટેની જેજે શુભક્રિયાઓ છે, તેમાં આદર–બહુમાન, તથા તે ક્રિયા કરવામાં પ્રીતિ-આસક્તિ તથા વિઘ્નનેા નાશ ભાગ્યના ચેગથી થવે તે, સ`પદાગમઃ---અભ્યંતરલક્ષ્મીજ્ઞાનાદિની પ્રાપ્તિ થવી, સદનુષ્ઠાન કરવાની જીજ્ઞાસા ઈચ્છા થવી; તે પછી તે ક્રિયાએ કરવા પ્રવૃત્તિ કરવી. તથા તેના પ્રતે હૃદયની લાગણી ધારણ કરવી, આ સારા અનુષ્ઠાનનું લક્ષણ છે, આનાથી ભાવિ સારા અનુઅંધ-પુણ્યાનું અધિપુણ્યના અનુબંધ પડે છે. ૫૧૨૧૫
વિવેચન. વત માન કાલમાં સામાયક, પૂજા, પ્રતિક્રમણ, દેવવંદન, પૂજા, પૌષધ, વ્રત, તપ, જપ વિગેરે જે જે ધર્મના અનુષ્ઠાના કરવામાં આવે છે, આ મધા અનુવ્હાના મેટે ભાગે એઘદ્રષ્ટિથી થાય છે, પણ આ અનુષ્ઠાનને અમૃતક્રિયારૂપ બનાવવા ગુરૂશ્રી જણાવે છે કે, આ અનુઠાનામાં આદર-બહુમાન રાખવા. ક્રિયા કરવામાં અત્યંત પ્રીતિ કરવી વેઠ ન ઉતારવી, હૃદયના શુદ્ધ આશયથી ધર્મ
10
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org