________________
(૧૪૩). બુદ્ધયાદિ ભેદ બતાવે છે. बुद्धि नमसंमोह त्रिविधो बोध इष्यते ॥ तभेदात्सर्वकर्माणि भिद्यन्ते सर्वदेहिनाम् ॥११८।।
અર્થ. બુદ્ધિ, જ્ઞાન, અને અસંહથી ત્રણ પ્રકારે બંધ થાય છે. અને બુધ્યિાદિના ભેદથી સર્વ પ્રાણીઓના સર્વ કર્મો ઈષ્ટપૂર્તાિદિ જુદા પડે છે કારણના ભેદથી ફળમાં પણ ભેદ પડે છે ૧૧૮
વિવેચન. વર્તમાન વિષયવાળી બુદ્ધિ દરેક મનુષ્યની એક સરખી હોતી નથી, એક વસ્તુના નિર્ણયમાં દરેક મનુષ્ય જુદા જુદા અભિપ્રાય આપે છે. શાસ્ત્રથી ઉત્પન્ન થતો બેધ તે જ્ઞાન છે, આપણ બંધ દરેકને એક સરખો હેતે નથી, જે વસ્તુ જે પ્રમાણે છે તેને યથાર્થ જાણવું. જેમકે સામાયક, પ્રતિક્રમણ, પૌષધ, દેવવંદન, પૂજા વિગેરે અનુષ્ઠાને જે સ્વરૂપે છે, તેને તે રૂપે જાણવા, અને તેમાં આદર કરે, પણ તેમાં મુંજાવું નહિ, આનું નામ અસંહ કહેવાય છે, આ અસંમોહ દરેકને એકસરખે હેતનથી,આને લઈ શાસ્ત્રમાં ત્રણ પ્રકારનો બોધ કહેલ છે, આ બુદધ્યાદિ ત્રણના ભેદને લઈ સર્વ ક્રિયાઓ યજ્ઞમાં થતિ ઈષ્ટપૂદિ તથા બીજી દેવવંદન પૂજા વિગેરે તમામ પ્રાણીઓની જુદી પડે છે, કારણના ભેદને લઈ ફલમાં અવશ્ય ભેદ પડે છે. ૫૧૧૮
इंन्द्रियार्थाश्रया बुद्धि निवागमपूर्वकम् ॥ सदनुष्ठानवचैतदसंमोहोऽभिधीयते ॥११९॥ અર્થ. ઇંદ્રિય અને અને આશ્રય કરવાવાળી બુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org