________________
( ૧૪૨)
કરાતી હાય તેને તે પ્રમાણે ફૂલ મલે છે; કુવા, વાવ, નદી કે તળાવનું પાણી એક સરખું ખેતરમાં પડેછે, છતાં આશય રૂપ ઉપાદાન કારણ જુદાજુદા હેાવાથી બાજરા, જાર, ઘઉં, મગ, અડદ, શ્રીફળ, કેરી, દાડમ, નારગી વિગેરે ભિન્નભિન્ન પદાર્થો ઉત્પન્ન થાય છે. આશયરૂપ ઉપાદાન કારણમાં ફેર હેાવાથી એક સરખા પ્રકારની સેવા પણ ફૂલમાં ભિન્ન ભિન્ન પણે પરિણમે છે. !૧૧૬:
આશયના ભેદનું કારણ જણાવે છે. रागादिभिरयं चेह भिद्यतेऽनेकधा नृणाम् || नानाफलोपभोक्तृणां तथा बुद्धयादि भेदतः ॥११७॥
અ. નાના પ્રકારના ફૂલના ઉપભોગ કરનારા મનુચેાના રાગદ્વેષાદિ દેષાવડે આશયા-વિચારે લેાકમાં અનેક પ્રકારે જુદા પડેછે. તથા બુધ્યાદિના ભેદવડે પણ આશયેા જુદા પડે છે. ૫ ૧૧૭ |
વિવેચન. ધર્મના કે અધર્મના અનુષ્ઠાને ક્રિયાઓ જીવા કરે છે તેમાં રાગદ્વેષની મંદતા,મધ્યતા, અને તિવ્રતાને લઇ વિચારામાં અનેક પ્રકારના ભેદો પડે છે. અને આ આશયા—અભિપ્રાયાને લઈ નાના પ્રકારના ફ્ળાના ઉપભાગ કરતા પ્રત્યક્ષ મનુષ્ચા જોવામાં આવે છે તથા આગળ બતાવવામાં આવતા બુધ્યાદિના ભેદથી પણ અભિપ્રાયે જુદા પડે છે, આ પ્રમાણે રાગાદિષા તથા યુધ્યાદિભેદોને લઇ અભિપ્રાયેા જુદા પડે છે, અને તેને લઇ ફૂલમાં પણ ભિન્નતા પડે છે. ૫૧૧૭ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org