________________
(૧૧) અર્થ. વાવ, કુ, તલાવ, દેવમંદિર, વસતિ, મુકામ વિગેરે તથા અન્ન વિગેરેનું જે દાન દેવું તેને તત્ત્વના જાણકાર પુર્ત કહે છે. ૧૧૫
વિવેચન. યજ્ઞના પ્રસંગે યજ્ઞ કરાવનારાઓ-યજમાને આ લોકની કે પરલોકની કોઈપણ પુદ્ગલીક વસ્તુ મલવાની ભાવનાએ બ્રાહ્મણોને જે વાવ, કુવા સાર્વજનીક ઉપગી વસ્તુ દાનમાં આપે છે અને પુર્ત કહે છે, આપણ એક પ્રકારની ભકિત દેવની છે. આ ભક્તિકરનારા અનેક હોય છે, તો પણ તેઓ બધાને એક સરખું ફળ મળતું નથી.૧૧પા
આંતર હેતુ અધિકૃત્ય કહે છે. अभिसंधेः फलंभिन्न मनुष्ठाने समेऽपि हि ॥ परमो ऽतः स एवेह वारीव कृषिकर्मणि ॥११६॥
અર્થ. એક સરખા ધર્મના અનુષ્ઠાન-ધર્મ કરણીઓ કરતાં છતાં અંતઃકરણના આશયોને લઈ ઈષ્ટ વસ્તુરૂપી ફલ મલવામાં પરમ કેતા ઉત્કૃષ્ટ ભેદ પડે છે, અતઃકેતા આ કારણને લઈ “ એવ” અભિસંધિ. હૃદયને આશય છે તેજ પાણીની માફક કૃષિકર્મના ફળમાં ભેદ પાડે છે, પાણી એક છે છતાં તેનાથી પાકનાં ધાન્ય. કે ફળે. એક સરખા થતા નથી. ૧૧દા
વિવેચન. પોષા, પૂજા, પ્રતિકમણ. વ્રત, તપ, જપ દેવ પૂજાદિ વિગેરે ધર્મના અનુષ્ઠાને એક સરખા કરનારા ઘણા માણસે જોવામાં આવે છે, છતાં તેના ફળમાં ઘણે મોટો ફેર પડે છે, જે જે આશયથી ધમકિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org