________________
(૧૪૦) તળાવ, જગ્યા તથા અનાદિ વિગેરે વસ્તુ દાન દેતા, આ ઈચ્છાપૂર્તાિદિ કર્મક્રિયા કરનારા અનેક મનુષ્ય જુદા જુદા અભિપ્રાયથી કરે છે. આપણુ દેવને ઉદ્દેશીને થતી ક્રિયા એક પ્રકારની ભક્તિ છે. આ નાના પ્રકારની ભક્તિનું ફળ જેવા જેવા આશ–અભિપ્રાયે-લાગણીઓ હોય તેવાતેવા પ્રકારના ફળ મળે છે. આ બધા અનુષ્ઠાને મોહ ગભિત હેવાથી જે જે આશયથી કરેલ હોય તેવા તેવા ફળે મળે છે. ૧૧૩
ઈષ્ટાપુનું સ્વરૂપ બતાવે છે. ऋत्विग्भिमत्रसंस्कारैर्बाह्मणानां समक्षतः ॥ अंतर्वद्यां हि यतदत्तमिष्टं तदभिधीयते ।। ११७ ॥
અર્થ. યજ્ઞમાં અગ્રેસર તરીકે કિયા કરાવનારા બ્રાહ્મણ મંત્રના સંસ્કાર વડે વાસિત કરેલ સુવર્ણાદિ ચગ્નની વેદિકાની અંદર બેસી બ્રાહ્મણની સમક્ષ, યજમાન, ઋત્વિજ બ્રાહ્મણને જે દે છે, તે ઈષ્ટ કહેવાય છે, ૧૧૪
વિવેચન. પુત્રાદિ અગર સ્વર્ગાદિની ઈછાવડે પ્રથમના વખતમાં ઘણા અજ્ઞાનિ જીવે યજ્ઞ કરાવતા હતા, તે વખતે યજ્ઞ સંબંધી ક્રિયા કરાવનાર મુખ્ય બ્રાહ્મણને રાત્વિજ કહે છે, આ વિજો યજમાને દાન દેવા માટે એકઠી કરેલ ચીજો સ્વર્ણ રૂપું વસ્ત્ર વિગેરે તેને વેદના મંત્રવડે પવિત્ર બનાવીને યજ્ઞ કરાવનાર યજમાન બ્રાહ્મણની સમક્ષ વ્યકત્વિજ બ્રાહ્મણોને દાન આપે છે, આનું નામ ઈષ્ટ કહે છે. ૧૧૪
હવે પુર્ત જણાવે છે. वापीकूपतडागानि देवतायतनानि च ॥ अन्नप्रदानमेतत्तु पूर्त तत्वविदो विदुः ॥११५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW