________________
(૧૩૯ )
સારા સુગધી પદાર્થા, સારા સારા ફળે, પુલા વિગેરે ધરવા પડે છે, ત્યારે વ્યંતર જાતના ભેરવ ક્ષેત્રપાલ વિગેરે દેવાને ભાગે! જુદીજ પ્રકારના ધરવા પડે છે. આ ખુધી પૂજન વિધી ભક્તિજ કહેવાય છે, પણ લાયકાતના પ્રમાણમાંજ કરવાથી તે લાભદાયક થાય છે, આ બીનાને લેાક પ્રસિદ્ધ ઉદાહરણથી જણાવે છે કે, અમદાવાદ, મુંબઈ, જયપુર, જેસલમેર, રતલામ, હૈદ્રાબાદ વિગેરે જુદા જુદા નગરીને! એક મા કિંદ હાતા નથી, અને જો એકજ મા હાય તે તેને જુદા જુદા નગરે! કહેવાય જ નહિ, તે પ્રમાણે દેવાની પૂજાભક્તિ નાના પ્રકારની હોય છે. ૫૧૧૨
તેજ વાત જણાવે છે.
इष्टापूर्तीनि कर्माणि लोके चित्राभिसंधितः ॥ नानाफलानि सर्वाणि द्रष्टव्यानि विचक्षणैः ॥ ११३ ॥
મ
અ. જગતમાં જુદા જુદા અભિપ્રાયથી કરાતી યજ્ઞ સંબધી ઈષ્ટપૂત ક્રિયા છે તે સર્વે જુદા જુદા ફૂલને આપે છે, એમ વિદ્વાનાએ સમજવું. હૃદયના આશય પ્રમાણે ફળ મળે છે. ૫૧૧૩!!
વિવેચન. પ્રથમના વખતમાં પરચક્રના ભય પ્રસંગે, વરસાદના કારણ પ્રસંગે તથા કોઈ પણ ઇચ્છીત વસ્તુની પ્રાપ્તિ માટે તેતે દેવાને ઉદ્દેશી યજ્ઞાદિ ક્રિયાએ બ્રાહ્મણે! કરાવતા હતા, આ યજ્ઞાદિ પ્રસંગે જે જે ક્રિયાઓ કરવામાં આવતી અને બ્રાહ્મણાને મત્રાદિના સંસ્કારથી વાસિત કરી સાનું રૂપું વિગેરે દાન આપતા તથા ખીજાએ વાવ, કુવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org