________________
પણ મને સમજવામાં
(૧૩૮) વિવેચન. ભુવનપતિ-વ્યંતર-તિશી–માનક, વિગેરે સંસારમાં રહેલા દે અનેક પ્રકારના છે. આ દેનિ આયુષ્યનિ સ્થિતિ, ઐશ્વર્યતા પ્રભાવ, તથા શરીરનીકાંતિ,રૂપ. પણ એક સરખા હોતા નથી; તેમ જ તેઓને રહેવાના સ્થાને–વિમાને તથા શાસન–આજ્ઞા વિગેરે દરેક દેવની એક સરખી હોતી નથી, તેમજ તેઓની પૂજા ભક્તિ પણ એક પ્રકારે નથી, જેવી જેની ગ્યતા પૂન્યમાં વધારે જેને હોય છે. તેની પૂજા ભક્તિ,આજ્ઞા,ઐશ્વર્ય, આયુષ્ય. વિમાને વિગેરે ઘણુ સારા પ્રમાણમાં હોય છે. જેની પુન્ય પ્રકૃતિ ઓછી હોય છે તેને તેવા પ્રમાણમાં પૂજાભકિત વિગેરે પ્રાપ્ત થાય છે, આ બીના ત્રણે લેક આશ્રિ જાણવી. ૧૧૧
આ વાતને નિર્ણય કરે છે. तस्मात्तत्साधनोपायो नियमाच्चित्र एव हि ॥ न भिन्ननगराणां स्यादेकं वर्त्म कदाचन ॥११२॥
અર્થ. દેવે નાના પ્રકારના હોવાથી તે દેવોને આરાધના કરવાના ઉપાયે પણ નિયમે કરી નાના પ્રકારના હોય છે; આ વાત દ્રષ્ટાંત આપી જણાવે છે કે, જુદા જુદા નગરે પ્રતે જવાનો માર્ગ ક્યારે પણ એક હોતો નથી, અને એક માગ હોય તે જુદા નગર કહેવાય જ નહિ.
વિવેચન. મંત્રવાદિઓ મંત્ર સાધના કરવા બેસે છે ત્યારે જે જાતિને દેવ હોય તેને તે પ્રકારે પૂજાપુલ નિવેદ્ય ધરવા પડે છે, હલકી જાતીના દેવને જે ભેગે ધરવા પડે છે તે માનીક દેવને ધરવા પડતા નથી, તેને તે સારામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org