________________
(૧૩૬) વિવેચન. સંસારી જી પુદ્ગલીક સુખની ઇચ્છાથી હરી. હર, બ્રહ્મા વિગેરે દેવની ભક્તિ કરે છે, અને તેઓની ભાવના અનુસારે દેવલોકાદિ વિગેરે પુદ્ગલીક સુખની પ્રાપ્તિ થાય છે, અને આત્મકલ્યાણ કરવાની ભાવનાથી વિતરાગ દેવ સર્વજ્ઞપ્રભુની પૂજા ભક્તિ બહુ માન, સંસારથી મુક્ત થઈ પરમપદ મેળવવાની ભાવનાવાળા એવા ચેગિમહાભાઓ કરે છે, વિતરાગ પ્રભુના સ્મરણ કે ધ્યાનથી ગિઓ વિતરાગ બને છે માટે તેઓ સર્વજ્ઞની પૂજા કરે છે, અને સરાગી દેવના સ્મરણ કે ધ્યાનથી મનુષ્ય સરાગી બને છે. કારણ કે તેજ તેઓને પ્રિય હોય છે, આથી વિતરાગ દેવને છોડી સરાગી દેવની પૂજા કરે છે. ૧૦લા
બંને ભક્તિનું સ્વરૂપ બતાવે છે, चित्रा चायेषु तद्रागतदन्यद्वेषसंगता ।। अचित्रा चरमे त्वेषा शमसाराखिलैव हि ॥११०॥
અર્થ. ચિત્રાભક્તિ નાના પ્રકારની છે. અને તે સંસારિક દેવોને વિષે રાગથી તથા શ્રેષથી કરે છે, જે દેવોના ઉપર પ્રેમ છે તેઓની ભક્તિ રાગથી કરે છે, અને જે દેવોના ઉપર પ્રેમ નથી તેના ઉપર દ્વેષભાવ ધારણ કરે છે, આ ભક્તિ મોહગભિત છે. અચિત્રાભક્તિ એક પ્રકારની છે અને તે સંસારથી અતીત થએલા એવા સર્વની આ ભક્તિ શમ સારા-શાંતિ છે પ્રધાન જેમાં એવી શમસારા સમગ્ર ભક્તિ એક પ્રકારની છે, કારણ કે આમાં મેહને અભાવ છે. ૧૧૦
વિવેચન. લાકિક દેવની ભક્તિ રાગ અને દ્વેષથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org