________________
(૧૩૫)
શાસ્ત્રમાં પત જલીરૂષીએ જણાવેલછે, “તા પિાળત” ચિત્રા ચિત્ર ભક્તિરૂપ કારણથી, ‘ૐ સ્થિત પ્રસ્તુતૅ'' સામાન્ય પ્રકારથી સજ્ઞની સાથે અભેદવૃત્તિ સિદ્ધ થાય છે, ૫૧૦૮
વિવેચન. જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવે છે એવી ચિત્રાભકિત તથા અચિત્રાભક્તિ આ પ્રમાણે એ પ્રકારની ભકિત દેવાની કરવા અધ્યાત્મ વિષયવાળા ચાગશાસ્ત્રમાં પતંજલીરૂષી જણાવે છે, આ દેવા બે પ્રકારના છે લૈાકિક અને લેાકોત્તર, લૈાકિકમાં શેામ, યમ,વરૂણ,કુબેર,ઇંદ્ર, રામ, કૃષ્ણ, મહેશ્વર, બ્રહ્મા વિગેરે દેવા જાણવા. લોકોત્તરમાં પરમપદ પામેલા એવા અંદાદિ વિગેરે મુક્તાત્માએ લેવા, આ પ્રમાણે દેવામાં ફેર છે તે પ્રમાણે ભકિતમાં પણ ફેર છે, છતાં પત'જલી રૂષી પૂજા સત્કાર બહુમાન રૂપી ભક્તિ કરવા જણાવેછે, આથી જેમ દેવામાં અભેદ વૃત્તિ યાગશાસ્ત્રમાં જણાવી તેવી રીતે સર્વજ્ઞામાં અભેદ વૃત્તિ જાણવી; ૧૦૮૫ આ વાતને સ્પષ્ટ કરે છે,
संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् || तदतीते पुनस्तन्वे तदतीतार्थयायिनाम् ॥ १०९ ॥
અ. સંસારમાં રહેલા પણ હજી સુધિ માક્ષે ગયા નથી એવા લૌકિક દેવા લાકપાલ વિગેરે તેઓની ભક્તિસેવા સ'સારિદેવકાયગામિભવિષ્યમાં દેવ થવાની ભાવનાવાળા સંસારમાં રહેલા એવા જીવા કરે છે, અને સંસારથી જે અતિત થયા છે. પરમપદને પામ્યા છે એવા સ જ્ઞાની ભક્તિ સંસારથી અતીત થવાના માર્ગને અનુસરવા વાળા એવા ચેગિએ-મહાત્માએ કરે છે, ૧લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org