________________
(૧૩૪) પરસ્પર જરાપણ ભેદ નથી.જો કે નામજીન સ્થાપનાજીનદ્રવ્યજીન અને ભાવછનરૂપ સર્વજ્ઞોમાં ભેદ પડે છે. તો પણ મહાત્માઓએ શુદ્ધ બુદ્ધિથી તેને નિશ્ચય કરી લેવો.૧૦
વિવેચન. ધ્યાનાદિ દ્વારા જ્યારે આત્મસ્વરૂપ સંપૂર્ણ પ્રગટ થાય છે ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અને આ જ્ઞાનથી ત્રણે કાળનું સ્વરૂપ જાણી શકાય છે. આ જ્ઞાનવાળા જેટલા જીવ હોય તે બધા ભાવસર્વજ્ઞ કહેવાય છે, આ બધા સર્વેમાં જરા પણ ભેદ ન હોવાથી બધા એકજ ગણાય છે, જે કે નામસર્વજ્ઞ કેઈનું નામ સર્વજ્ઞ પાડવું, સ્થાપના સર્વજ્ઞ સર્વજ્ઞની મૂર્તિ, દ્રવ્યસર્વજ્ઞ સર્વજ્ઞ થયા પહેલાને જીવ, ભાવસર્વજ્ઞ ત્રણેકાળમાં રહેલ વસ્તુ તત્વને સમ્યક પ્રકારે જાણનારા આ પ્રમાણે નામાદિ સર્વજ્ઞોમાં ભેદ પડે છે. કારણ કે નામ; સ્થાપના અને દ્રવ્યસર્વજ્ઞોમાં ત્રિકાળ જ્ઞાન હેતું નથી, પણ ભાવસોમાં જ્ઞાન હોય છે, અહીં જે પરસ્પર સર્વમાં અભેદ જણાવેલ છે તે ભાવસર્વજ્ઞોને આશ્રિને જણાવેલ છે.બાકીનામાદિ ત્રણ સર્વ. તે વાસ્તવિક સર્વ નથી. આ વાત મહાત્મા પુરૂષેએ અસંમોહ બુદ્ધિથી જાણી લેવી. ૧૦ળા
શાસ ગર્ભિત બીજી યુક્તિ જાણુવે છે, चित्राचित्रविभागेन यच्च देवेषु वर्णिता ॥ भक्तिः सद्योगशास्त्रेषु ततोऽप्येवमिदं स्थितम् ॥१०८।।
અથ. ચિત્રા તથા અચિત્રાવિભાગથી બે પ્રકારની ભકિત લોકપાલ વિગેરે દેવની કરવા અધ્યાત્મ ચિંતાવાળા ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org