________________
(૧૩૩) પગાર પણ તે કામના પ્રમાણે મળે છે, ફેજદાર, કોટવાળ, દિવાન, મંત્રિ વિગેરે હાથી જુદા છે, તે પણ તે બધા રાજાની આજ્ઞાને માનનારા રાજાના સેવકો જ કહેવાય, તે પ્રમાણે સર્વજ્ઞમાં પણ સમજવું. ૧૦૬
આ વાતને ચાલુ દ્રષ્ટાંતમાં ઘટાડે છે. सर्वज्ञतत्वाभेदेन तथा सर्वज्ञवादिनः ॥ सर्वे तत्तत्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ११०७॥
અર્થ. સામાન્ય પ્રકારથી સર્વજ્ઞ રૂપતસ્વની સાથે અભેદાણાને લઈ રાજાને આશ્રય કરનાર અનેક પુરૂષની માફક સર્વજ્ઞવાદિએ બધા શ્રુતજીન; અવધિજીન, મનઃ પર્યાયજીન, કેવલિજન વિગેરે જુદા જુદા આચારમાં રહ્યા છતાં પણ અધિકારના ભેદવાળા પુરૂષની માફક આ બધા જીને સર્વ રૂપતને જ આશ્રય કરનારા છે. ૧૧૦ના
વિવેચન. સર્વજ્ઞરૂપી મહારાજાને આશ્રય કરનાર તમામ મૃતાદિ જેને જુદા જુદા આચાર–ગુણવાળા છતાં સર્વજ્ઞ થવાની સન્મુખ બનેલા સર્વજ્ઞરૂપી મહારાજાની સેવા કરનારા બધા સર્વજ્ઞ સમજવા અથવા સર્વજ્ઞનાશાસ્ત્રને બતાવનારાણુતાદિજીનોબધા સર્વપ્રભુના દાસ કહેવાય છે.૧૦ના
આ વાતને ઉપસંહાર કરે છે. न भेद एव तत्वेन सर्वज्ञानां महात्मनाम् ॥ तथा नामादिभेदेपि भाव्यमेतन्महात्मभिः ॥१०७॥
અર્થ. ઉપર કહી આવ્યા તે વાતને હવે પૂર્ણ કરતા જણાવે છે કે, વાસ્તવિક રીતે ભાવસર્વજ્ઞ મહાત્માઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org