________________
(૧૩૦) તમામ સર્વનો એક અભિપ્રાદ હોવાથી ઘણું સર્વ નથી. “તષિમુનિ' સતિશય શ્રદ્ધાનાં-અંધ શ્રદ્ધાવાળાઓ સર્વજ્ઞમાં ભેદ માને છે, તે મોહને લઈને માને છે તેમ સમજવું વાસ્તવીક રીતે સર્વમાં બેદ નથી. ૧૦રા
કેમ ભેદ નથી તે કહે છે. सर्वज्ञो नाम याकश्चित्पारमार्थिक एव हि ॥ स एक एव सर्वत्र व्यक्तिभेदेऽपि तत्त्वतः ॥१०॥
અર્થ. સર્વજ્ઞના નામને ધારણ કરનાર જો કોઈ હોય તો તે વાસ્તવિક અહંદાદિ સર્વ જગ્યાએ વ્યક્તિ ભેદઋષભાદિ વિગેરે ભેદ છતાં પણ અદાદિ સર્વજ્ઞ સામાન્ય પ્રકારે એક જ છે. ૧૦૩
વિવેચન. સર્વજ્ઞના ગુણ નહિ છતાં પિતાના માનેલા ઈષ્ટદેવને સર્વજ્ઞ તરીકે માનવા તે ઉપચરિત અવાસ્તવિક જાણવા. પણ ઉપચાર વગર વાસ્તવિક સર્વજ્ઞના નામને ધારણ કરનાર જો કોઈ સર્વજ્ઞ હોય તો તે અહંદાદિ એકજ સર્વજ્ઞ છે. પછી ઋષભ અજીત સંભવ વિગેરે વ્યક્તિ ભેદ છતાં પણ પ્રતિપત્તિ-તે સર્વજ્ઞની સામાન્ય પ્રકારે પ્રાપ્તિ એકજ છે કે તમામ દર્શનકારે સર્વજ્ઞને માનનારા છે. તે પણ મુખ્યત્વપણે સર્વજ્ઞ એકજ છે એમ ન્યાયમતિ પતંજલી ઋષિ માને છે. સામાન્ય પ્રકારે સર્વજ્ઞનો સ્વિકાર નહિ કરે છતે તૈયાયિક વિગેરેના માનેલા એવા સર્વજ્ઞની સિદ્ધિ પણ ક્યાંથી થશે ? માટે સામાન્યપણે એકજ સર્વજ્ઞ માનવે સારે છે. ૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org