________________
(૧૨૮) પ્રાણી છે તે. ધર્માદિઅતીન્દ્રિય પદાથીને જાણે છે. આ બાબતમાં મહામતિ–પતંજલિરૂષી નીચે પ્રમાણે જણાવે છે. ૧૦૦
વિવેચન. શ્રુતકેવલી છે તે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન નહિ છતાં જેટલું કેવલી કેવળજ્ઞાનના બળથી જાણે છે અને જણાવે છે તેટલું જ શ્રુતજ્ઞાનના બળથી શ્રુતકેવલી પણ જાણે છે તેમજ જણાવી શકે છે. છદમસ્થ જીવ ન જાણી શકે કે આ કેવલી નથી તેને એમજ જાણે છે કે આ પણ કેવલીજ છે, અતિશય જ્ઞાનવાળે કઈ હોય તો જ જાણે શકે કે આ શ્રુત જ્ઞાની છે પણ કેવલી નથી, આ ઉપરથી જણાવવાનું કે આગમના બલથી ત્રણે કાળમાં રહેલા પદાર્થોને જાણી શકાય છે, પણ આ આગમને લાભ પ્રાપ્ત કરવા સારૂ તેવા પ્રકારના ગુણ હેય તેજ લાભ મેળવે છે, તે ગુણો બતાવે છે. શ્રદ્ધાવાનું પ્રથમ પ્રભુના વચન ઉપર શ્રદ્ધા રાખવાવાળા જોઈએ. પ્રાજ્ઞબુદ્ધિશાળી જોઈએ. શીલવાન આચાર વિચાર સારા જોઈએ. પરનો દ્રોહ થાય એવું વચન પણ બોલનાર ન જોઈએ.
ગતત્પર ગાભ્યાસ કરવામાં તત્પર, મનવચન અને કાયાના પેગેને જેમ બને તેમ કાબુમાં રાખવામાં તત્પર આ પ્રાણી છે તે આગમદ્વારા સ્વર્ગ, નરક, ધર્મ, ધર્માસ્તિકાય વિગેરે અતીંદ્રિય અર્થો છે તેને જાણે છે. આ બીના મહામતિ–પતંજલિ ગિઓ પણ કહે છે. જે કહે છે તે નિચેના લોકથી બતાવે છે. ૧૦૦
રૂષી પતંજલિ જણાવે છે. आगमेनानुमानेन योगाभ्यासरसेन च ॥ त्रिधा प्रकल्पयन्प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥१०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org